ETV Bharat / state

ડાંગ જિલ્લા કોરોનાં અપડેટ : 9 દર્દીઓને રજા અપાઈ , નવા 16 કેસ સાથે કુલ કેસ 498, એક્ટિવ કેસ 125 - ડાંગ કોરોના અપડેટ

ડાંગ જિલ્લામા આજે શુક્રવારે કોરોનાના 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે નવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

ડાંગ કોરોના અપડેટ
ડાંગ કોરોના અપડેટ
author img

By

Published : Apr 30, 2021, 6:11 PM IST

ડાંગ જિલ્લામાં આજે 16 પોઝિટિવ કેસો નોંધાયા

9 દર્દીઓને રજા અપાઈ, કુલ 364 દર્દીઓ સાજા થયા છે

જિલ્લામાં અત્યાર સુધી 19 દર્દીઓના મોત નોંધાયા

ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામા કુલ 489 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 364 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 125 કેસો એક્ટિવ છે.

જિલ્લામાં કોરોનાં પોઝિટિવના કુલ 125 કેસો એક્ટિવ

એક્ટિવ કેસો પૈકી 16 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 6 દર્દીઓ ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, 7 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (ટ્રાયબલ ગર્લ્સ હોસ્ટેલ) ખાતે અને 96 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. "કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 1,246 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે 8,834 વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

104 કન્ટેમમેન્ટ અને 102 બફરઝોન નિયત કરાયાં છે.

જિલ્લામા આજની તારીખે કુલ 104 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 350 ઘરોને આવરી લઈ 1,513 વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે 102 બફર ઝોન (એક્ટિવ)મા 625 ઘરોને સાંકળી લઈ 2,679 લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

જિલ્લામાં આજે 317 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યાં

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 106 RT PCR અને 211 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 317 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 106 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામા આજદિન સુધી કુલ 45,524 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.