ETV Bharat / state

લારી વાળા પાસેથી પૈસા ઉઘરાવી કોન્સ્ટેબલ માંગતો હતો લાંચ, ACBના હાથે ઝડપાયો - Calibel out post

ડાંગના વઘઈ તાલુકાના કાલીબેલ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 10000 લાંચની માંગ કરી હતી. આ નક્કી કરેલી લાંચની રકમના 5000ની લાંચની રકમ (Constable caught taking bribe in Dang )ફરીયાદીને આપી જવા કોસ્ટેબલે કહ્યું હતું. લારી વાળાએ લાંચ ACBમાં ફરિયાદ કરી ACBએ છટકુ ગોઠવી કોન્સ્ટેબલને 5000ની લાંચ લેતાં ઝડપી પાડ્યો છે.

લારી વાળા પાસે પૈસા ઉઘરાવી કોન્સ્ટેબલ માંગતો હતો લાંચ, ACBના હાથે ઝડપાયો

author img

By

Published : Jul 9, 2022, 1:59 PM IST

ડાંગ: જિલ્લાના વઘઈ તાલુકાનાં કાલીબેલ આઉટ પોસ્ટમાં( Calibel out post)ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-3 વઘઈ પોલીસ સ્ટેશનના અશ્વીન ગંભીર વસાવા, અ.પો.કો એ કાલીબેલથી ટેકપાડા જતા રોડની બાજુમાં આમલેટ અને બીરીયાની લારી ઉભી રાખી ધંધો કરતા હતા. આ કામના કોન્સ્ટેબલે મહિને રૂપીયા 10000 હપ્તા પેટે લાંચની માંગણી કરી હતી. આ જે રકઝકના અંતે માસીક રૂપિયા 8000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ACB detained Central government employees: ACBના સકંજામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી ઝડપાયા

પોલીસ કોન્સ્ટેબલે 10000 હપ્તા પેટે લાંચની માંગણી કરી - આ નક્કી કરેલી લાંચની રકમના 5000ની લાંચની રકમ ફરીયાદીને આપી જવા કોસ્ટેબલે કહ્યું હતું. પરંતુ જે લાંચની રકમ ફરીયાદી આપવા (Constable caught taking bribe in Dang )માંગતા ન હોવાથી ફરીયાદી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ( Anti Bribery Bureau)કરી હતી. આ ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા પોલીસ કોન્સ્ટેબલ તથા જી.આર.ડી જવાન કમલેશ એવજી ગાયકવાડ સરકારી વાહનમાં લાંચની રકમ લેવા સ્થળ પર આવેલ અને અશ્વીન ગંભીર વસાવા, અ.પો.કો નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ કમલેશ જી.આર.ડી નાને આપવાનું કહી સ્થળ ઉપરથી જતા રહેલ અને કમલેશભાઇ જી.આર.ડી નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયો હતો. આમ બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલો છે.

આ પણ વાંચોઃ ACB trap Gujarat: ગાંધીનગરના વર્ગ 1ના ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો - આ તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મળી આવેલ નથી અને જી.આર.ડી ને ટ્રેપીંગ અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ મદદમાં કે.આર.સકસેના, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે.સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ વ્યાપી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.