ETV Bharat / state

5માં વિશ્વ યોગ દિવસે સમગ્ર ડાંગ જિલ્લો યોગમય બન્યો

ડાંગઃ 21મી જૂને સમગ્ર વિશ્વ યોગમય બન્યું હતું, ત્યારે ડાંગ જિલ્લો પણ યોગમય બને તે માટે મુખ્ય કાર્યક્રમોના આયોજન સહિત, જિલ્લા-તાલુકા કક્ષાએ 10 સ્થળો તેમજ શાળા, NGO સહિત મોટે પાયે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ
author img

By

Published : Jun 22, 2019, 6:22 AM IST

5માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કલેકટરે દીપ પ્રાગટ્ય કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ડાંગ જિલ્લામાં નાના-મોટા અનેક સ્થળોએ યોગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક નાગરિકો સહિત કુલ 477 શૈક્ષણિક સંસ્થાઓ તેમજ 11 યોગા સેન્ટરો, જિલ્લાના 5 યોગા સેન્ટરો તેમજ ત્રણ તાલુકા કક્ષાના 6 કેન્દ્રો મળીને કુલ 488 કેન્દ્રોમાંથી 68,060 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક કેન્દ્રો ઉપર માસ્ટર ટ્રેનરોએ ઉપસ્થિત રહી યોગની તાલીમ આપી હતી.

Dang
5માં વિશ્વ યોગ દિવસે સમગ્ર ડાંગ જિલ્લો યોગમય બન્યો
​આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમ ઉપરાંત પોલીસ પરેડ ગ્રાઉન્ડ, રંગ ઉપવન, ખેડૂત તાલીમ કેન્દ્ર, દીપદર્શન સ્કૂલ અને ગિરિમથક સાપુતારા ખાતે લેક વ્યૂ ગાર્ડન ખાતે પણ યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ જિલ્લાના વધઇ તાલુકા મથક ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, અને તાલુકા સેવા સદન ખાતે, તથા સુબિર તાલુકા મથકે ઔઘોગિક તાલીમ સંસ્થા, અને નવજ્યોત હાઇસ્કૂલ ખાતે પણ યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.

R_GJ_DANG_02_21_JUNE_2019_YOGA_DAY_PHOTO_STORY_UMESH_GAVIT

પાંચમા વિશ્વ યોગ દિને સમગ્ર ડાંગ જિલ્લો યોગમય બન્યો ઃ
વિઘાર્થીઓ,પ્રજાજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
-----
આહવા,વધઈ અને સુબિર તાલુકાના ૬૮,૦૬૦ લોકોએ યોગશિબિરમાં ભાગ લીધો.

(ડાંગ )ઃ વિશ્વ યોગ દિવસ-ર૧મી જૂને સમગ્ર વિશ્વ યોગમય બન્યું હતું ત્યારે ડાંગ જિલ્લો  યોગમય બને તે માટે મુખ્ય કાર્યક્રમોના આયોજન સહિત, જિલ્લા/તાલુકા કક્ષાએ દસ સ્થળો તેમજ શાળા,એન.જી.ઓ સહિત મોટે પાયે યોગના કાર્યક્રમોનું આયોજન, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતી વિભાગ, ગાંધીનગર તેમજ ડાંગ જિલ્લાના વહિવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
            પાંચમાં વિશ્વ યોગ દિન નિમિત્તે જિલ્લા કલેકટરશ્રીએ દીપ પ્રાગટય કરતા જણાવ્યું હતું કે સમગ્ર ડાંગ જિલ્લામાં નાના-મોટા અનેક સ્થળોએ યોગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા-કોલેજના વિઘાર્થીઓ,સ્વૈચ્છિક સંસ્થાઓ,સ્થાનિક નાગરિકો સહિત કુલ ૪૭૭ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ૧૧ યોગા સેન્ટરો,જિલ્લાના પાંચ યોગા સેન્ટરો તેમજ ત્રણ તાલુકા કક્ષાના છ કેન્દ્રો મળીને કુલ ૪૮૮કેન્દ્રોમાંથી ૬૮,૦૬૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક કેન્દ્રો ઉપર માસ્ટર ટ્રેનરોએ ઉપસ્થિત રહી યોગની તાલીમ આપીને સમગ્ર ડાંગ જિલ્લાને યોગમય બનાવ્યો હતો.
 
​આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમ ઉપરાંત પોલીસ પરેડ ગ્રાઉન્ડ, રંગ ઉપવન, ખેડૂત તાલીમ કેન્દ્ર, દીપદર્શન સ્કૂલ અને ગિરિમથક સાપુતારા ખાતે લેક વ્યૂ ગાર્ડન ખાતે પણ યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. આહવા ઉપરાંત જિલ્લાના વધઇ તાલુકામાં તાલુકા મથક ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, અને તાલુકા સેવા સદન ખાતે, તથા સુબિર તાલુકા મથકે ઔઘોગિક તાલીમ સંસ્થા, અને નવજ્યોત હાઇસ્કૂલ ખાતે પણ યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.
           વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી,ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીત,મદદનીશ વન સંરક્ષકશ્રી ટી.એન.ચૌધરી, મામલતદારશ્રી પી.બી.ગવળી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.બી.ભુસારા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.એલ.પવાર,મદદનીશ યુવા પ્રાંત રાહુલભાઈ તડવી સહિત જિલ્લાના તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ સમગ્ર પ્રજાજનોએ મોટી સંખ્યામાં ભાગ લઇ યોગ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.