ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ - ચાઈનીઝ

ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન સમગ્ર ડાંગ જિલ્લામા ચાઇનીઝ તુક્કલ/ફાન્સ ઉપરાંત ચાઇનીઝ માંજા, નાયલોન/પ્લાસ્ટિક/સિન્થેટીક દોરીઓના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ડાંગ જિલ્લા કલેક્ટર ઓફિસ
ડાંગ જિલ્લા કલેક્ટર ઓફિસ
author img

By

Published : Jan 11, 2021, 5:30 PM IST

ઉત્તરાયણ નિમિત્તે ડાંગમાં ચાઈનીઝ વસ્તુ પર પ્રતિબંધ

સાપુતારાના નોટીફાઈડ વિસ્તાર સહિત સમગ્ર ડાંગ જિલ્લામા આ કાયદોનો અમલ

ડાંગ જિલ્લાની હદમા ઇલેક્ટ્રિક રમકડા, ડ્રોન કેમેરાના ઉપયોગ અંગે પણ પ્રતિબંધ

ડાંગ: જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન સમગ્ર ડાંગ જિલ્લામા ચાઇનીઝ તુક્કલ/ફાન્સ ઉપરાંત ચાઇનીઝ માંજા, નાયલોન/પ્લાસ્ટિક/સિન્થેટીક દોરીઓના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પશુ, પંખી તેમજ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા હુકમ

જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ પશુ, પંખી તેમજ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે. આ ઉપરાંત આગજની કે તેવી કોઈ અન્ય દુર્ઘટના ન બને તે માટે આવી ચીજવસ્તુઓ સહિત નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

હુકમનો ભંગ કરનારા સામે કાર્યવાહી

ડાંગ જિલ્લાની હદમા ઇલેક્ટ્રિક રમકડા, ડ્રોન કેમેરાના ઉપયોગ અંગે પણ પ્રતિબંધ ફરમાવાયો છે. આ સાથે જ જિલ્લા મેજીસ્ટ્રેટે આ હુકમનો અનાદર કે ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.