ETV Bharat / state

દિલ્હી IITમાં પ્રવેશ મેળવનારા અવીરાજ ચૌધરીએ CM રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી

author img

By

Published : Jul 12, 2019, 12:49 PM IST

ડાંગઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના થોરપાડા ગામના અવીરાજ સખારામભાઈ ચૌધરીએ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ JEE Advancedની પરીક્ષા પાસ કરીને IIT ( Indian Institutes of Technology DELHI ) ખાતે એડમિશન મેળવ્યુ છે. આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

દિલ્હી IITમાં પ્રવેશ મેળવનાર અવીરાજ ચૌધરીએ કરી, CM રૂપાણી જોડે શુભેચ્છા મુલાકાત

ડાંગ ટુ દિલ્હીની IITમાં સૌપ્રથમ પ્રવેશ મેળવનાર થોરપાડા ગામનો અવીરાજ ચૌધરી સહ્યાદ્રીની ગિરીમાળાઓમાં વસતા પછાત આદિવાસી પરિવારના અવીરાજે એન્જીનીયરીંગની સર્વોચ્ચ પરીક્ષામાં સફળ થઇ IIT દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો છે, જે ડાંગ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ ધટના બની છે.શિક્ષણ તમામ ક્ષીતીજના દરવાજા ખોલી નાંખે છે.,ગરીબ-તવંગર જેવા કોઇ ભેદ શિક્ષણમાં નથી. 'સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય' એ ઉક્તિ આજે થોરપાડાના અવીરાજે સિધ્ધ કરી બતાવી છે.

સહ્યાદ્રીની ગિરીમાળામાં વસેલો ડાંગ જિલ્લો 3 બાજુથી મહારાષ્ટ્રની સીમા ધરાવે છે. અહીં ડુંગરો-ખીણો ધરાવતા પ્રદેશમાં લોકો માત્ર વરસાદ આધારીત ખેતી કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે.આહવાથી અંદાજીત 40 કિ.મી.ના અંતરે આવેલા થોરપાડા ગામમાં આજે ખુશીનો અવસર બન્યો છે. ગામના ખેડૂત પરિવારનો સૌથી નાનો દિકરો અવીરાજ સખારામભાઈ ચૌધરી નામના યુવાને દેશની સર્વોચ્ચ એન્જીનીયરીંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020 મો ક્રમાંક મેળવીને દેશની નામાંકિત IIT દિલ્હીમાં ટેક્ષટાઈલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે.

ભણવામાં હોંશિયાર એવા અવિરાજે પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામની ધો.1 થી 5 નું શિક્ષણ પ્રાથમિક શાળામાં લીધુ હતું. ત્યારબાદ બાજુના ગામની પ્રાથમિક શાળા કડમાળમાં 8 માં ધોરણ સુધી અભ્યાસ કરીને ધોરણ-9 થી 12 સુધીનું શિક્ષણ સંતોકબા ધોળકિયા વિઘામંદિર-માલેગામમાં લીધુ હતું. સંસ્થાપક પી.પી. સ્વામી વન વિસ્તારમાં શિક્ષણની સેવાની ધૂણી ધખાવી રહયા છે. હંમેશા તેજસ્વી બાળકોને આર્થિક રીતે મદદ કરીને જરૂરી માર્ગદર્શન આપીને ગરીબ વિઘાર્થીઓને મદદ કરે છે.

અવીરાજના પરિવારની વાત કરીએ તો પિતા સખારામભાઈ અને માતા સેવંતિબેનને 11 સંતાનો છે જેમાં-6 દીકરાઓ અને 5 દીકરીઓ છે. વિશાળ પરિવારમાં અવીરાજ સૌથી નાનો છે. તેમના મોટાભાઈ બારકિયાભાઈ ગ્રેજ્યુએટ થઇ SRP ગૃપ નં 14 માં ફરજ બજાવે છે. બીજા રામુભાઈએ FY BA સુધી અભ્યાસ કર્યો છે. મોટી બહેનો અભણ છે અને લક્ષ્મીબેન SY BA સુધી અભ્યાસ કર્યો છે,કલ્પના ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે. બાકીના ભાઈઓ-બહેનો આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી ખેત મજૂરી કરી જીવન ગુજારી રહ્યા છે.

Intro:ડાંગ જિલ્લાના આહવા તાલુકાના થોરપાડા ગામના શ્રી અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ jee advanced ની પરીક્ષા પાસ કરી છે. અવીરાજભાઈને IIT ( Indian Institutes of Technology DELHI ) ખાતે એડમિશન મળ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ છે.Body:
ડાંગ ટુ દિલ્હી આઈ.આઈ.ટી. માં સૌપ્રથમ પ્રવેશ મેળવતો થોરપાડા ગામનો અવિરાજ ચૌધરી.સહ્યાદ્રીની ગિરીમાળાઓમાં વસતા પછાત આદિવાસી પરિવાર ના અવિરાજે એન્જીનીયરીંગની સર્વોચ્ચ પરીક્ષામાં સફળ થઇ IIT દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો. જે ડાંગના ઈતિહાસમાં પ્રથમ ધટના.

શિક્ષણ તમામ ક્ષિતિજના દરવાજા ખોલી નાંખે છે. ગરીબ-તવંગર જેવા કોઇ ભેદ શિક્ષણમાં નથી. સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય એ ઉક્તિ આજે થોરપાડાના અવિરાજે સિધ્ધ કરી બતાવી છે. સહ્યાદ્રીની ગિરીમાળામાં વસેલો ડાંગ જિલ્લો ત્રણ બાજુ મહારાષ્ટ્ર ની સરહદ ધરાવે છે. અહીં ડુંગરો-ખીણો ધરાવતા પ્રદેશમાં લોકો માત્ર વરસાદ આધારીત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આહવાથી અંદાજીત ૪૦ કિ.મી.ના અંતરે આવેલા થોરપાડા ગામમાં આજે ખુશીનો માહોલ બન્યો છે. ગામના ખેડૂત પરિવારનો સૌથી નાનો દિકરો અવિરાજ સખારામભાઈ ચૌધરી નામના યુવાને દેશની સર્વોચ્ચ એન્જીનીયરીંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં ૧૦૨૦ મો ક્રમાંક મેળવીને દેશની નામાંકિત આઈ.આઈ.ટી. દિલ્હીમાં ટેક્ષટાઈલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે.
              ભણવામાં હોંશિયાર એવા અવિરાજે પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામની ધો.૧ થી ૫ નું શિક્ષણ પ્રાથમિક શાળામાં લીધુ હતું. ત્યારબાદ બાજુના ગામની પ્રાથમિક શાળા કડમાળમાં ૮ માં ધોરણ સુધી અભ્યાસ કરીને ધોરણ-૯ થી ૧૨ સુધીનું શિક્ષણ સંતોકબા ધોળકિયા વિઘામંદિર-માલેગામમાં લીધુ હતું. સંસ્થાપક પૂ.પી.પી. સ્વામી વન વિસ્તારમાં શિક્ષણની સેવાની ધૂણી ધખાવી રહયા છે. હંમેશા તેજસ્વી બાળકોને આર્થિક રીતે મદદ કરીને જરૂરી માર્ગદર્શન આપીને ગરીબ વિઘાર્થીઓને ખૂબ જ મદદ કરે છે.
          અવિરાજના પરિવારની વાત કરીએ તો પિતા સખારામભાઈ અને માતા સેવંતિબેન,કુલ-૬ ભાઈઓ અને ૫ બહેનો છે. વિશાળ પરિવારમાં અવિરાજ સૌથી નાનો છે. તેમના મોટાભાઈ બારકિયાભાઈ ગ્રેજ્યુએટ થઇ એસ.આર.પી.ગૃપ નં ૧૪ માં ફરજ બજાવે છે. બીજા રામુભાઈએ એફ.વાય.બી.એ.સુધી અભ્યાસ કર્યો છે. મોટી બહેનો અભણ છે. અને લક્ષ્મીબહેને એસ.વાય.બી.એ.સુધી અભ્યાસ કર્યો છે. અને કલ્પના બહેને ધો.૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. બાકીના ભાઈઓ-બહેનો આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી ખેત મજૂરી કરી જીવન ગુજારી રહ્યા છે.
                   
         Conclusion: અવીરાજ ચૌધરીએ આજે પી.પી.સ્વામી જોડે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.