ETV Bharat / state

ડાંગમાં બીટગાર્ડ પર લાકડાના ફટકાથી કર્યો હુમલો, ચાર શખ્સોએ ભેગા મળી કર્યો હુમલો - DANG

ડાંગઃ જિલ્લાનાં ઊતરવન વિભાગનાં બરડીપાડા રેંન્જમાં ફરજ બજાવતાં બીટગાર્ડ બીટનાં ધાણા ગામ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન એક દંપતી સહિત કુલ ચાર ઈસમોએ લાકડાનાં ડંડા વડે માર મારતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સુબીર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 20, 2019, 3:52 PM IST

ડાંગ જિલ્લાનાં ઊતરવન વિભાગનાં બરડીપાડા રેંન્જમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરીયાદી પ્રદિપભાઈ નરસિંહ ગામિત તારીખ 15ના રોજ તેઓને તેમનાં ઉપરી અધિકારીઓએ બાતમીનાં આધારે બીટનાં જંગલમાં સાવચેતી રાખવા જણાવ્યું હતું. જે અધિકારીઓના આદેશના પગલે સાંજનાં સમયે તેમના મોટરસાયકલ પર રીઝર્વ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-60 દવગાર્ડઓને સોપેલ કામગીરી જોવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ખોખરી ગામ પાસે આવતાં ઊભો રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બાઈક સ્પીડમાં હોવાથી આગળ નીકળી ગયો હતો. જેથી ફરીને આવતાં જણાવેલ કે અમે તમોને ચોર દેખાતા છે. તેવી રીતે બોલાચાલી કરી ઢીક્કામુકીનો મારમારવા લાગ્યા અને બાજુમાં પડેલ લાકડાનાં દંડા વડે સપાટા મારવા લાગતા ઝપાઝપી તથા શુકરની પત્ની, ચીમન તથા એક અન્ય આધેડે પણ માર મારવા દોડી આવ્યા હતા.

DANG
સ્પોટ ફોટો

આ ઘટનાં બાબતે બીટગાર્ડ પ્રદિપભાઈએ તેમનાં ઉપરી અધિકારીઓને જણાવતાં તેઓએ સુબીર પોલીસને જાણ કરી છે. જે બાદ બીટગાર્ડ પ્રદિપભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુબીર સીએચસીમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં વધુ સારવારની જરૂર પડતાં તેઓને આહવા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં છે. જયાંથી તેઓએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

આ ઘટનાં અંગે ઉતર વન વિભાગનાં નાયબ વન સંરક્ષક અન્નિશ્ર્વર વ્યાસે જણાવ્યું હતું કે, આ ઘટનાં બની છે, જેમાં બીટગાર્ડ પ્રદિપ સારવાર હેઠળ છે કેટલાક અસામાજીકતત્વો પ્રદિપભાઈને ટારગેટ કરતાં હતાં અને તેમનાં પર હુમલો પણ થયો છે જેથી તેઓની બદલી અન્ય બીટમાં તાત્કાલિક જ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાં અંગે સરકારમાં પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે.

R_GJ_DANG_03_20_JUNE_2019_BITGARD_HUMLO_PHOTO_STORY_UMESH_GAVIT

અમૌ તને ચોર દેખાતા છે તેમ કહી 
ધાણા ગામમાં બરડીપાડા રેંજનાં બીટગાર્ડ પર લાકડાનો ફટકા વડે હુમલો: 

ઈજાગ્રસ્ત હાલતમાં બીટગાર્ડ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે

         ડાંગ જિલ્લાનાં ઊતરવન વિભાગનાં બરડીપાડા રેંજમાં ફરજ બજાવતાં બીટગાર્ડ મળેલ બાતમીનાં આધારે તેમનાં બીટનાં ધાણા ગામ પાસેથી પસાર થતો હતો તે દરમ્યાન એક દંપતી સહિત કુલ ચાર ઈસમોએ લાકડાનાં ડંડાવડે મારમારતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો ધટનાં અંગે  સુબીર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોધાવી છે પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે   
   પોલીસ સુત્રો તથા વન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં ઊતરવન વિભાગનાં બરડીપાડા રેંજમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરીયાદી પ્રદિપભાઈ નરસિંહ ગામિત રહે.બરડીપાડા સ્ટાફ કવાર્ટસ, મુળ રહે, મોટાતાડપાડા પટેલ ફળિયા તા.સોનગઢ જિ.તાપી નાંઓ ગત તારીખ 15-06-2019 નાં રોજ તેઓને તેમનાં ઊપરી અધિકારીઓએ બાતમીનાં આધારે બીટનાં જંગલમાં સાવચેતી રાખવા જણાવ્યું હતું જે અધિકારીઓનાં આદેશનાં પગલે સાંજનાં 5 : 00  વાગ્યાનાં અરસામાં તેમણી મોટરસાયકલ નં.જી.જે-26-કયુ-9530 પર બેસીને રીઝર્વ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-60 દવગાર્ડઓને સોપેલ કામગીરી જોવા માટે જઈ રહયાં હતાં તે દરમ્યાન રસ્તામાં ખોખરી ગામનાં શુકરભાઈ મગનભાઈનાં ધર પાસે આવતાં હાથ પર કરી ઊભો રાખવાનો પ્રયાસ કર્યો હતો જેથી બાઈક સ્પીડમાં હોવાથી આગળ નીકળી ગયો હતો જેથી ફરીને આવતાં શુકરએ જણાવેલ કે ઔમો તમોને ચોર દેખાતા છે તેવી રીતે બોલાચાલી ગાળાગાળી કરી ઢીક્કામુકીનો મારમારવા લાગેલ અને બાજુમાં પડેલ લાંકડાનાં દંડા વડે સપાટા મારવા લાગેલ ઝપાઝપી તથા શુકરની પત્ની,ચીમન તથા એક અન્ય આધેડે પણ માર મારવા દોડી આવેલ અને જોરથી બોલતા હતાં કે દોરડું લાવો દોરડુથી બાંધી મારમારો તેમ કહેતાં બીટગાર્ડ બાઈક મુકી જીવ બચાવી ઓફિસ તરફ ભાગી ગયાં હતાં બીટગાર્ડ ત્યાંથી ભાગી રહયો હતો તે દરમ્યાન શુકરભાઈ તથા તેની પત્ની કપડા ફાડીને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહયાં હતાં જે ધટનાં બાબતે બીટગાર્ડ પ્રદિપભાઈએ તેમનાં ઊપરી અધિકારીઓને જણાવતાં તેઓએ સુબીર પોલીસને જાણ કરી છે જે બાદ બીટગાર્ડ પ્રદિપભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુબીર સીએચસીમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં વધુ સારવારની જરૂર પડતાં તેઓને આહવા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં છે જયાંથી તેઓએ પોલીસ ફરીયાદ નોધાવી છે 
   આ ધટનાં અંગે ઊતર વન વિભાગનાં નાયબ વન સંરક્ષક અન્નિશ્ર્વર વ્યાસ જણાવ્યું હતું કે આ ધટનાં બની છે જેમાં બીટગાર્ડ પ્રદિપ સારવાર હેઠળ છે કેટલાક અસામાજીકતત્વો પ્રદિપભાઈને ટારગેટ કરતાં હતાં અને તેમનાં પર હુમલો પણ થયો છે જેથી તેઓની બદલી અન્ય બીટમાં તાત્કાલિક જ કરવામાં આવી છે.સમગ્ર ધટનાં અંગે સરકારમાં પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે સુબીર પોલીસ સ્ટેશનમાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.