ETV Bharat / state

1 કરોડની ખંડણી માગતાં 5 આરોપીઓની ધરપકડ, સાપુતારા પોલીસે નાસિકના 2 વ્યક્તિને મુક્ત કરાવ્યાં - Dang Crime News

નાસિકના બે શખ્સોનું અપહરણ કરનાર પાંચ આરોપીઓને હથિયાર સાથે સાપુતારા પોલીસે ઝડપી પાડ્યાં છે. 1 કરોડની ખંડણી માગતાં 5 આરોપીઓની ધરપકડમાં ( 5 accused arrested for demanding ransom of 1 crore ) સાપુતારાની પોલીસની સતર્કતા કામે (Saputara police Alertness worked) લાગી ગઇ હતી. આરોપીઓ પાસેથી પિસ્તોલ છરા સહિતના હથિયારો પણ પકડાયા છે.

1 કરોડની ખંડણી માગતાં 5 આરોપીઓની ધરપકડ, સાપુતારા પોલીસે નાસિકના બે વ્યક્તિ મુક્ત કર્યાં

author img

By

Published : Sep 23, 2022, 3:46 PM IST

સાપુતારા એક કરોડની ખંડણી માટે નાસિકના બે શખ્સોનું અપહરણ કરનાર પાંચ આરોપી સાપુતારા પોલીસે હથિયાર સાથે સાપુતારાથી ઝડપી ( 5 accused arrested for demanding ransom of 1 crore ) પાડ્યા છે.પોલીસે સાપુતારા ચેક પોસ્ટ પર વાહનોનું સધન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન મહારાષ્ટ્રથી સાપુતારા ચેક પોસ્ટ પર એક ગ્રે કલરની ઇનોવા ક્રિસ્ટલ ગાડી તથા તેની પાછળ સિલ્વર કલરની સ્કોડા ગાડી આવતા પોલીસની ટીમે આ બંને ગાડીઓ માર્ગના સાઈડમાં ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ આ બંને ગાડીઓના ચાલકોએ ઉભી રાખવાની જગ્યાએ સ્પીડમાં હંકારી મૂકી હતી.

ગાડી ઊભી ન રહેતાં પોલીસને શક પડ્યો જેથી સાપુતારા પોલીસ મથકના જવાનોએ મોટર સાયકલ પર પીછો કરી ઇનોવા અને સ્કોડા ગાડીને લેક્યુ ત્રણ રસ્તા પર ઓવરટેક કરી ગાડીઓ ઉભી રખાવી હતી. તે દરમિયાન ઈનોવા કારમાં પાછળની સીટ પર બેસેલા હિન્દીમાં હમે બચાવો હમે બચાવો હમકો ઇન લોકોને કિડનેપ કિયા હૈ તેવું કહેતાં પોલીસના જવાનોએ ગાડીને ઘેરી લઈ ચાવી કાઢી લીધી (Saputara police Alertness worked) હતી. આ બંને શખ્સોને બહાર ઉતારી લઈ પોલીસ મથકે જાણ કરી હતી. આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.પકડાયેલા આરોપીઓ ( 5 accused arrested for demanding ransom of 1 crore ) સાપુતારા પોલીસની ટીમને અપહરણ કરનાર આરોપીઓમાં વિનીત કુંડલીક ઝાલટે, વિનોદઉર્ફે સાંઈરામવિષ્ણુ ડાગળે, સંતોષ મારુતિ શિંદે, રાહુલ કૃષ્ણકાંત ઘાયવટ, ભારત દત્તાત્રેય દેવરેની ધરપકડ કરી હતી.

પાંચ અપહરણકર્તાઓની ધરપકડ ઇનોવા અને સ્કોડા ગાડી નંબર MH 43 AR 4930 માં સવાર પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી. જેમાં અપહરણ કરાયેલા ઈસમો 1 યોગેશભાઈ ધર્મા ભાલેરાવ (ઉંમર 45 ધંધો એલ આઈ સી સેરમાર્કેટ રહે. હનુમાન નગર આડગાવ નાસિક )તથા2 મહેન્દ્રભાઈ વસંતરાવ ગાયકવાડ ની પૂછપરછ શરુ કરી હતી.

નાસિકથી કઇ રીતે થયું બે વ્યક્તિનું અપહરણ પોલીસે છોડાવેલાં બે વ્યક્તિઓએ સમગ્ર ઘટના વર્ણવી હતી. સાપુતારા પોલીસને જણાવ્યું હતું કે તેઓ બંને નાસિક ) આડગાવની જાત્રા હોટલ પાસે પોતાની ગાડીમાં બેસવા જતા હતા તે દરમિયાન ઈનોવા ગાડીનો દરવાજો ખોલતાં જ ગાડી પાસે ઉભેલા ચાર ઈસોમોએ અમારી નજીક આવી જબરજસ્તી અમને ગાડીની પાછળની સીટ પર ધકેલી દઈ પિસ્તોલ જેવું હથિયાર બતાવતા અમે બૂમો પાડી હતી. પરંતુ તેમાંથી એક વ્યક્તિએ ચૂપચાપ રહો ચીલ્લાઓ મત કહી ઇનોવાની ચાવી લઈ લીધી હતી. અમને પાછળની સીટ પર ધકેલી દઈ અમારી સાથે એક માણસ બેસાડીને કહ્યું હતું કે તમારી પાસેથી અમને એ કરોડ રૂપિયા જોઈએ છે નહીંતર તમને મારી નાખીશું. આ રીતે કિડનેપ કરી વની તરફ લઈ ગયા હતા અને ઇનોવાની પાછળ બીજી કાર પણ આવી રહી હતી.

આરોપીઓ પાસેથી શું ઝડપાયું આ અપહરણકર્તાઓએ બંને ઈસમો પાસેથી એક કરોડની માંગણી ( 5 accused arrested for demanding ransom of 1 crore ) કરી હતી. તેઓને વની થઈ ગુજરાતના સાપુતારા લઇ આવ્યા હતાં. પરંતુ સાપુતારા પોલીસની ટીમની તકેદારીના પગલે અપહરણ કરાયેલા બને ઈસમોના જીવ બચી ગયા હતાં. આરોપીઓ પાસેથી પિસ્તોલ છરા સહિત હથિયારો પકડાયા (Saputara police Alertness worked) છે. પોલીસ આરોપીઓ પાસેથી પાસ પરમિટ વગરની લોખંડના ધાતુની દેશી બનાવટની એક પિસ્તોલ કિંમત રૂપિયા 20,000 કારતુસ નંગ ત્રણ જે 300 રૂપિયાના એક ધારદાર છરો જે ₹500 નો અને સ્કોડા કાર 3,50,000 ની મોબાઈલ ફોન નંગ 8 કિંમત રૂપિયા 70,500 મળી કુલ રકમ 4,41,300 નો મુદ્દા માલ કબજે મેળવી આગળની તપાસ સાપુતારા પોલીસ પી.એસ.આઇ કે.કે.ચૌધરીએ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.