સંઘપ્રદેશ નાની દમણમાં મરવડ હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા સોમવારે 8 કલાક આસપાસ પોતાના એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે મોટી દમણમાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સામેથી આવતા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરના ટાયર એક્ટિવા ચાલક મહિલા પર ફરી વળતા ફાલ્ગુની બેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
દમણમાં ડમ્પરે એક્ટિવા ચાલક મહિલાનો ભોગ લીધો - women die
દમણ: મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
દમણમાં ડમ્પરે એક્ટિવા ચાલક મહિલાનો લીધો ભોગ
સંઘપ્રદેશ નાની દમણમાં મરવડ હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા સોમવારે 8 કલાક આસપાસ પોતાના એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે મોટી દમણમાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સામેથી આવતા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરના ટાયર એક્ટિવા ચાલક મહિલા પર ફરી વળતા ફાલ્ગુની બેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Intro:દમણ :- દમણમાં મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મહિલા દમણની મરવડ હોસ્પિટલમાં નોકરી કરતી હતી.
Body:સંઘપ્રદેશ નાની દમણમાં મરવડ હોસ્પિટલમાં નોકરી કરતી ફાલ્ગુની બેન રાણા સોમવારે 8 વાગ્યા આસપાસ પોતાના એક્ટિવા મોપેડ પર જઈ રહી હતી. ત્યારે, મોટી દમણમાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સામેથી આવતા ડમ્પર સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ડમ્પર ના ટાયર એક્ટિવા ચાલક મહિલા પર ફરી વળતા ફાલ્ગુની બેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Conclusion:અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. અને મહિલાના સગાંવહાલાં ને જાણ કરતા મૃતકના પરિવારમાં આક્રંદનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને મરવડ હોસ્પિટલમાં લાવતા હોસ્પિટલ સ્ટાફમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.