ETV Bharat / state

સ્વચ્છતાના સંદેશ સાથે આવેલા NCC કેડેટસના વિદ્યાર્થીઓએ યોજી મશાલ રેલી - મહારાષ્ટ્રના 20 NCC કેડેટસ

વાપી : દેશના વડાપ્રધાન દ્વારા મહાત્મા ગાંધીની 150મી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત NCC કેડેટ દ્વારા મશાલ સાથે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મશાલ રેલીમાં જોડાયેલા મહારાષ્ટ્રના 20 NCC કેડેટસ દ્વારા વાપીમાં ગુજરાત NCC કેડેટસને મશાલ અને સાયકલ સુપ્રત કરી આગળના પ્રવાસ માટે શુભકામના પાઠવી

સ્વચ્છતાના સંદેશ સાથે આવેલા NCC કેડેટસના વિદ્યાર્થીઓએ યોજી મશાલ રેલી
author img

By

Published : Aug 25, 2019, 8:46 PM IST

વાપીમાં આવેલા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે 20મી ગુજરાત બટાલિયન NCC નવસારી દ્વારા એક મશાલ રેલીના આદાનપ્રદાનનો કાર્યક્રમ યોજાયો હતો. દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જયંતિ નિમિતે ઉજવાતા સ્વચ્છતા પખવાડા અંતર્ગત મહારાષ્ટ્રમાંથી 20 NCC કેડેટ્સ સાયકલ દ્વારા વાપી આવ્યા હતાં. જેમને નવસારી NCC કડેટસની 20મી બટાલિયને ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

દેશભરમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત NCC દ્વારા મશાલ સાથેની સાયકલ રેલીનું આયોજન ગત 8મી ઓગસ્ટના રોજ મુંબઈથી શરૂ કરવામાં આવી હતી.આ રેલી આગામી 29મી સપ્ટેમ્બરે પોરબંદરમાં પહોંચશે. જ્યાંથી અમદાવાદ થઈ રાજસ્થાનમાં જશે અને એ રીતે દિલ્હી ખાતે રેલીનું સમાપન થશે. સ્વચ્છતાના સંદેશ સાથેની આ સાયકલ રેલીમાં મહારાષ્ટ્રમાંથી આવેલા 20 સાયકલ સવાર NCC કેડેટ્સને વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ઉમળકાભેર આવકાર આપી તેમની પાસેથી NCC ગુજરાત 20મી બટાલિયન નવસારીના કામન્ડિંગ ઓફિસરે મશાલ ગ્રહણ કરી હતી.

સ્વચ્છતાના સંદેશ સાથે આવેલા NCC કેડેટસના વિદ્યાર્થીઓએ યોજી મશાલ રેલી

એડિશનલ ડાયરેકટર જનરલ NCC ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવ સ્વચ્છતા પખવાડા પાન ઇન્ડિયા અંતર્ગત યોજાયેલ રેલીમાં વાપીથી ગુજરાત NCC કેડેટ્સના 20 વિદ્યાર્થીઓ આ સાયકલ અને મશાલ સાથે વલસાડ, નવસારી થઇ બરોડા જશે જ્યાં ફરી મશાલ અને સાયકલનું આદાનપ્રદાન કરવામાં આવશે.

વાપી

ઉલ્લેખનીય છે કે, NCC કેડેટ્સના બ્રિગેડિયર ચરણદીપ સીંગ દ્વારા આ રેલીની જવાબદારી કમાન્ડિંગ ઓફિસર 20 ગુજરાત બટાલીયન NCC નવસારીના કર્નલ સુનિલ માનને સોંપી હતી.વડોદરા ગ્રુપના નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે મહારાષ્ટ્રમાંથી સાયકલ પર આવેલા NCC કેડેટ્સ પાસેથી મશાલ ગ્રહણ કરી હતી. આ પ્રસંગે વાપીથી ગુજરાતમાં વિવિધ શહેરોમાં સ્વચ્છતાના સંદેશ સાથે આ 20 NCC કેડેટ્સની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવી આગળના પ્રવાસ માટે અભિનંદન પાઠવ્યા હતા.

Intro:વાપી :- દેશના વડાપ્રધાન દ્વારા મહાત્મા ગાંધીની 150મી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ncc કૅડેટ દ્વારા મશાલ સાથેની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મશાલ રેલીમાં જોડાયેલ મહારાષ્ટ્રના 20 NCC કેડેટ્સ દ્વારા રવિવારે વાપીમાં ગુજરાત NCC કેડેટ્સને મશાલ અને સાયકલ સુપ્રત કરી આગળના પ્રવાસ માટે શુભકામના પાઠવી હતી.

Body:વાપીમાં આવેલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે 20મી ગુજરાત બટાલિયન NCC નવસારી દ્વારા એક મશાલ રેલીના આદાનપ્રદાનનો કાર્યક્રમ યોજાયો હતો. દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જયંતિ નિમિતે ઉજવાતા સ્વચ્છતા પખવાડા અંતર્ગત મહારાષ્ટ્રમાંથી 20 NCC કેડેટ્સ સાયકલ દ્વારા વાપી આવ્યા હતાં. જેમને નવસારી NCC કડેટસની 20મી બટાલિયને ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

દેશભરમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત NCC દ્વારા મશાલ સાથેની સાયકલ રેલીનું આયોજન ગત 8મી ઓગસ્ટના મુંબઈથી શરૂ કરવામાં આવ્યું હતું. આ રેલી આગામી 29મી સપ્ટેમ્બરે પોરબંદરમાં પહોંચશે. જ્યાંથી અમદાવાદ થઈ રાજસ્થાનમાં જશે અને એ રીતે દિલ્હી ખાતે રેલીનું સમાપન થશે. સ્વચ્છતાના સંદેશ સાથેની આ સાયકલ રેલીમાં મહારાષ્ટ્રમાંથી આવેલા 20 સાયકલ સવાર NCC કેડેટ્સને વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ઉમળકાભેર આવકાર આપી તેમની પાસેથી NCC ગુજરાત 20મી બટાલિયન નવસારીના કામન્ડિંગ ઓફિસરે મશાલ ગ્રહણ કરી હતી.

એડિશનલ ડાયરેકટર જનરલ NCC ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવ સ્વચ્છતા પખવાડા પાન ઇન્ડિયા અંતર્ગત યોજાયેલ રેલીમાં વાપીથી ગુજરાત NCC કેડેટ્સના 20 વિદ્યાર્થીઓ આ સાયકલ અને મશાલ સાથે વલસાડ, નવસારી થઇ બરોડા જશે જ્યાં ફરી મશાલ અને સાયકલનું આદાનપ્રદાન કરવામાં આવશે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, NCC કેડેટ્સના બ્રિગેડિયર ચરણદીપ સીંગ દ્વારા આ રેલીની જવાબદારી કમાન્ડિંગ ઓફિસર 20 ગુજરાત બટાલીયન NCC નવસારીના કર્નલ સુનિલ માનને સોંપી હતી. અને તેમને વડોદરા ગ્રુપના નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા હોય તેમણે મહારાષ્ટ્રમાંથી સાયકલ પર આવેલા NCC કેડેટ્સ પાસેથી મશાલ ગ્રહણ કરી હતી. આ પ્રસંગે વાપીથી ગુજરાતમાં વિવિધ શહેરોમાં સ્વચ્છતાના સંદેશ સાથે આ 20 NCC કેડેટ્સની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવી આગળના પ્રવાસ માટે અભિનંદન પાઠવ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.