ETV Bharat / state

દમણમાં ત્રિપલ અકસ્માતમાં થયો લોકોનો ચમત્કારિક બચાવ - Vapi

વાપી: દમણના મુખ્ય માર્ગ પર એક સાથે 3 કારનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે સદનસીબે કારમાં સવાર લોકોમાંથી કોઇને ગંભીર ઇજાઓ થઇ ન હતી.

3 કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં લોકોનો થયો ચમત્કારિક બચાવ
author img

By

Published : May 26, 2019, 8:13 PM IST

દમણના મુખ્ય માર્ગ પર બપોરે એક કાર ચાલક કારને ટર્ન મારી રહ્યો હતો, ત્યારે આગળથી અન્ય વાહન પસાર થતું હોવાથી કાર ચાલકે પોતાની કાર નં GJ-15-CD-5928 ને થાભાવી હતી. તે દરમિયાન પાછળ આવતી કાર નં. GJ-15-CD-9640 ના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આગળ વાળી કારની પાછળના ભાગે સારા એવી સ્પીડમાં અથડાઇ હતી. આ ટક્કર બાદ તેની પણ પાછળ આવતી કાર નં. GJ-05-CB-8547 ના ચાલકે પણ ગભરાટમાં આગળ વાળી કારને પાછળના ભાગે ટક્કર મારતા વચ્ચેની કારને મોટું નુકસાન થયું હતું. જો કે ત્રણેય કારમાંથી કોઇ પણ વ્યકિતને ઇજા પહોંચી ન હતી.

આ ટ્રિપલ અકસ્માતની ઘટના બાદ કાર ચાલકોએ એકબીજા પર દોષારોપણ કરીને વળતરની માંગણી કરીને રકઝક શરૂ કરી હતી. જેમાં આખરે પોત પોતાની ભૂલ સ્વીકારીને સમારકામના ખર્ચ બાબતે સહમતી દર્શાવતા આખરે મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દમણમાં ત્રિપલ અકસ્માતમાં થયો લોકોનો ચમત્કારિક બચાવ

Slug :- વાપીમાં ત્રણ કાર વચ્ચે સર્જાયો અકસ્માત, કારમાં સવાર લોકોના ચમત્કારિક બચાવ

Location :- વાપી 

વાપી :- વાપીમાં વાપી દમણના મુખ્ય માર્ગ પર રેલવે બ્રિઝ ચાર રસ્તા પાસે એક સાથે ત્રણ કારનો અકસ્માત સર્જાયો હતો. વાપીથી દમણ તરફ જતી એક કારને પાછળના ભાગેથી બીજી કારના ચાલકે ટક્કર માર્યા બાદ તેની પાછળ રહેલી ત્રીજી કાર પણ અથડાઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકોમાંથી કોઈને ગંભીર ઇજાઓ થઈ નહોતી.

વાપીમાં રેલવે બ્રિજ ચાર રસ્તા પાસે વાપી દમણ મુખ્ય માર્ગ પર બપોરે એક કાર ચાલક કારને ટર્ન મારી રહ્યો હતો. ત્યારે, આગળથી અન્ય વાહન પસાર થતું હોય કાર ચાલકે બ્રેક મારી પોતાની કાર નંબર GJ-15-CD-5928 ને થોભાવી હતી. તે દરમ્યાન પાછળ આવતી કાર નંબર GJ-15-CG-9640 ના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આગળ વાળી કારની પાછળના ભાગે ધડાકા ભેર કારને અથડાવી દીધી હતી.

 આ ટક્કર બાદ તેની પાછળ આવતી કાર નંબર GJ-05-CB-8547 ના ચાલકે પણ ગભરાટ માં આગળ વાળી કારને પાછળના ભાગે ટક્કર મારતા વચ્ચેની કારણે મોટું નુકસાન થયું હતું. જો કે સદનસીબે કારમાં સવાર તમામ લોકો બચી ગયા હતાં.

આ ટ્રિપલ અકસ્માતની ઘટના બાદ કાર ચાલકોએ એકબીજા પર દોષારોપણ કરી વળતરની માંગણી અંગે રકઝક શરૂ કરી હતી. જેમાં આખરે એકબીજાએ પોતાની ભૂલ સ્વીકારી અગળવાળા કાર ચાલકને અને પાછળવાળા કાર ચાલકને ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરનાર કાર ચાલકે સમારકામના ખર્ચ બાબતે સહમતી દર્શાવતા આખરે મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Video spot send FTP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.