આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતએ ગામનું ઘરેણું છે, જેની યોગ્ય જાળવણી કરવી ગ્રામજનોની જવાબદારી બને છે. ગત વર્ષે 14 અને આ વર્ષે 7 મળી કુલ 21 ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવાની મંજૂરી મળી છે, જે પૈકી સરીગામ ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું છે.
સરીગામ વિસ્તારમાં રસ્તા સહિત એક કરોડ કરતા વધુ રકમના થનારા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. 'નલ સે જલ' કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે પાણી મળે તે પ્રકારનું આયોજન કરાયું છે. ગામનો વિકાસ એ જ આપણો વિકાસ છે, તેમ જણાવી ગામના વિકાસમાં દરેક ગ્રામજનો પોતાનો સહયોગ આપે, ગામને સ્વચ્છ રાખે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ગામમાં થતા વિકાસના કામોની ગુણવત્તા જાળવવાની સાથે ઝડપી કામગીરી થાય તે જરૂરી છે, ગામના વિકાસ માટે પારદર્શિતા જાળવી પ્રજાલક્ષી કાર્યોને અગ્રીમતા આપવી જોઇએ તેવું પણ પાટકરે જણાવ્યું હતું.
સરીગામ ગ્રામ પંચાયતના 18 લાખના ખર્ચે નિર્માણ થનાર નવા મકાનનું ભૂમિપૂજન કરાયું - Sarigam latest news
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામમાં 18 લાખના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયતના આધુનિક સુવિધાયુક્ત નવા મકાનનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતએ ગામનું ઘરેણું છે, જેની યોગ્ય જાળવણી કરવી ગ્રામજનોની જવાબદારી બને છે. ગત વર્ષે 14 અને આ વર્ષે 7 મળી કુલ 21 ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવાની મંજૂરી મળી છે, જે પૈકી સરીગામ ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું છે.
સરીગામ વિસ્તારમાં રસ્તા સહિત એક કરોડ કરતા વધુ રકમના થનારા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. 'નલ સે જલ' કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે પાણી મળે તે પ્રકારનું આયોજન કરાયું છે. ગામનો વિકાસ એ જ આપણો વિકાસ છે, તેમ જણાવી ગામના વિકાસમાં દરેક ગ્રામજનો પોતાનો સહયોગ આપે, ગામને સ્વચ્છ રાખે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ગામમાં થતા વિકાસના કામોની ગુણવત્તા જાળવવાની સાથે ઝડપી કામગીરી થાય તે જરૂરી છે, ગામના વિકાસ માટે પારદર્શિતા જાળવી પ્રજાલક્ષી કાર્યોને અગ્રીમતા આપવી જોઇએ તેવું પણ પાટકરે જણાવ્યું હતું.
સરીગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગામે 18 લાખના ખર્ચે નિર્માણ પામનારા ગ્રામ પંચાયતના આધુનિક સુવિધાયુક્ત નવા મકાનનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના વરદ હસ્તે કરાયું હતું.
Body:આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામનું ઘરેણું છે, જેની યોગ્ય જાળવણી કરવી ગ્રામજનોની જવાબદારી બને છે. ગત વર્ષે 14 અને આ વર્ષે 7 મળી કુલ 21 ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવાની મંજૂરી મળી છે, જે પૈકી આજે સરીગામ ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું છે.
સરીગામ વિસ્તારમાં રસ્તા સહિત એક કરોડ કરતાં વધુ રકમના થનારા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. નલ સે જલ કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે પાણી મળે તે પ્રકારનું આયોજન કરાયું છે. ગામનો વિકાસ એ જ આપણો વિકાસ છે, તેમ જણાવી ગામના વિકાસમાં દરેક ગ્રામજનો પોતાનો સહયોગ આપે, ગામને સ્વચ્છ રાખે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ગામમાં થતા વિકાસના કામોની ગુણવત્તા જાળવવાની સાથે ઝડપી કામગીરી થાય તે જરુરી છે, ગામના વિકાસ માટે પારદર્શિતા જાળવી પ્રજાલક્ષી કાર્યોને અગ્રીમતા આપવી જોઇએ તેવું પણ પાટકરે જણાવ્યું હતું.
સરીગામ સરપંચ પંકજભાઇ રાયે ગામમાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી ગામના વિકાસમાં સહભાગી થનાર સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવા પંચાયત ભવનમાં સરપંચ, તલાટીની કેબિન ઉપરાંત રહેવાની સગવડ અને અરજદારો માટે બેસવાની સગવડ સાથેનું આ ભવન તૈયાર કરવામાં આવે છે. ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી આ પંચાયત ભવનનું નિર્માણ થવાનું છે. જૂની જે પંચાયત છે તે 40/ 45 વર્ષ જૂની હતી. જે તે વખતે ગામના પ્રથમ સરપંચ રામચંદ્ર ભટ્ટે આ મકાન 100-200 રૂપિયા ઉઘરાવી બનાવ્યું હતું. અને તે બાદ સતત ગામના વહીવટ કર્તાઓએ ગામનો સારો કારભાર ચલાવ્યો છે. જે અમે આગામી સમયમાં કાયમ રાખવા માંગીએ છીએ.
Conclusion:આ અવસરે તાલુકા પંચાયત સદસ્ય રાકેશભાઇ રાય, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, સરીગામના પૂર્વ સરપંચ પ્રકાશભાઇ આરેકર, વિરેન્દ્રભાઇ ભટ્ટ, દિલીપભાઇ ભંડારી, જમુભાઇ દરજી, ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
Bite :- પંકજ રાય, સરપંચ, સરીગામ