ETV Bharat / state

દમણ-દીવમાં લાલુભાઇએ ચૂંટણી ઠંઠેરા સાથે કર્યું 'ડોર ટુ ડોર લોકસંપર્ક' - loksampark

દમણ: દમણ અને દીવ લોકસભા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને છેલ્લી 2 ટર્મના પ્રદેશના સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા મોટી દમણના શહેરી વિસ્તારોમાં 'ડોર ટુ ડોર' પ્રચાર કરવામાં આવ્યો હતો.

લાલુભાઇનો લોકસંપર્ક
author img

By

Published : Apr 4, 2019, 5:48 PM IST

દમણ લાલુભાઈએ પોતાના છેલ્લા 5 વર્ષના કામોની યાદી લોકોને પત્રિકાના માધ્યમથી આપી હતી. તો આ સાથે જ લાલુભાઈએ લોકોની વિવિધ સમસ્યાઓને પણ સાંભળી હતી. આ સાથે જ તેનું નિરાકરણ કરવાની ખાતરી પણ આપી હતી.

સ્પોટ ફોટો
મહિલા સાથે પ્રશ્નોની ચર્ચા કરતા લાલુભાઇ

લાલુભાઇએ જણાવ્યું હતું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા 45 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે. લોકોની સુવિધાઓ માટે ઘરે ઘરે પાઇપ લાઇન મારફતે ગેસ કનેક્શનના જોડાણો અપાઈ રહ્યાં છે. હવે આપણા પ્રદેશના બાળકોનું ડૉક્ટર અને ઍન્જિનિયર બનવાનું સપનું ઘર આંગણે આવી ગયુ છે. બંન્ને કૉર્ષની કૉલેજો આપણા પ્રદેશમાં આવી ગઈ છે.

તો મોટી દમણમાં એક આધુનિક શાકભાજી અને મચ્છી માર્કેટનું નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દમણના જમ્પૌર બીચથી લઈને દેવકા બીચ સુધીના દરિયા કિનારે એક ભવ્ય રોડનું નિર્માણ થઈ રહ્યું છે. જે મોદી સરકારની બહુ મોટી ઉપલબ્ધિ છે. આવનારા દિવસોમાં આપણો પ્રદેશ પર્યટન ક્ષેત્રે એક મોટી દોડ લગાવવા જઈ રહ્યો છે. મુંબઈના મરીન ડ્રાઈવની જેમ દરિયા કિનારે માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે.

સ્પોટ ફોટો
પત્રિકા પાઠવતા લાલુભાઇ

તો આ સાથે જ લાલુભાઇએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં મોટી દમણ વિસ્તારમાં જમીનોના ભાવ વધી જશે. પર્યટનના વિકાસના કારણે લોકોના ધંધા રોજગાર વધી જશે અને નવી રોજગારી ઊભી થશે. મોટી દમણના બાદલપૂરથી લઈને લાઇટ હાઉસ સુધી 21 કરોડના ખર્ચે નવી પ્રોટેકશન દીવાલ બનાવી દેવામાં આવી છે. તો આ સાથે શહેરી ક્ષેત્રનું પ્રદૂષિત ગટરના પાણી માટે 4.21 MLDની ક્ષમતા વાળું સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 21.26 કરોડના ખર્ચે બનીને તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. ત્યારે આપણે સૌએ ભેગા મળીને BJPને મત આપવો જોઈએ અને મોદી સરકાર બનાવવામાં ભરપુર સહયોગ આપવો જોઈએ.

સ્પોટ ફોટો
મહિલા સાથે પ્રશ્નોની ચર્ચા કરતા લાલુભાઇ

કેન્દ્રમાં ફરીવાર મોદી સરકાર આવશે એટલે આપણા પ્રદેશનો વિકાસ બમણી ગતિથી થશે અને દમણ અને દીવ એક મોડલ પ્રદેશ બની જશે. જે દેશ માટે ઉદાહરણ નિવડશે.

Slug :- દમણ ભાજપનો ઘરઘર પ્રચાર

Location :- દમણ

દમણ :-દમણ અને દીવ લોકસભા ચુટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમ્મીદવાર અને છેલ્લી બે ટર્મના પ્રદેશના સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા મોટી દમણ ના શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામા આવ્યો હતો.

લાલુભાઈએ પોતાના છેલ્લા પાંચ વર્ષના કામોની યાદી લોકોને પત્રિકાના માધ્યમથી આપી હતી. તેમજ લાલુભાઈ એ લોકોની વિવિધ સમસ્યાઓ ને પણ સાંભળી હતી અને તેનું નિરાકરણ કરવાની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોની પીવાના પાણી ની સમસ્યા હલ માટે સરકાર દ્વારા 45 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાખવામા આવી રહી છે. લોકોની સુવિધાઓ માટે ઘરે ઘરે પાઇપ લાઇનથી ગેસ કનેક્શનના જોડાણો અપાઈ રહ્યા છે. હવે આપણા પ્રદેશના બાળકોનુ ડોક્ટર અને એન્જિનિયર બનવાનું સપનું ઘર આંગણે આવી ગયુ છે. બન્ને કોર્ષની કોલેજો આપણા પ્રદેશમાં આવી ગઈ છે. 

મોટી દમણ મા એક આધુનિક શાકભાજી અને મછલી માર્કેટનુ નિર્માણ સરકાર દ્વારા કરવામા આવી રહ્યું છે. મોટી દમણ ના જમ્પૌર બીચથી લઈને દેવકા બીચ સુધીના સમુદ્ર કિનારે એક ભવ્ય સડકનુ નિર્માણ થઈ રહ્યું છે. જે મોદી સરકાર ની બહુ મોટી ઉપલબ્ધિ છે. આવનારા દિવસો મા આપણો પ્રદેશ પર્યટન ક્ષેત્રે એક મોટી દોડ લગાવવા જઈ રહ્યો છે .મુમ્બઈ ના મરીન ડ્રાઈવ ની જેમ સમુદ્ર કિનારે સડકોં નુ નિર્માણ થઈ રહ્યું છે.

 લાલુભાઇએ કીધુ કે આવનાર દિવસોમા મોટી દમણ વિસ્તારમા જમીનોના ભાવ વધી જશે. પર્યટનના વિકાસના કારણે લોકોના ધંધા રોજગાર વધી જશે નવી રોજગારી ઊભી થશે. મોટી દમણના બાદલપૂરથી લઈને લાઇટ હાઉસ સુધી 21 કરોડના ખર્ચે નવી પ્રોટેકશન દીવાલ બનાવી દેવામા આવી છે. એમણે કીધુ કે શહેરી ક્ષેત્ર નુ પ્રદૂષિત ગટરના પાણી માટે 4.21 MLD ની ક્ષમતા વાળું સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 21.26 કરોડની લાગત થી બનીને તતૈયાર છે. જે આપણી મોદી સરકારની દેન છે. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. ત્યારે, આપણે બધાયે ભેગા મળીને BJP ને મત આપવો જોઈએ અને મોદી સરકાર બનાવવામા ભરપુર સહયોગ આપવો જોઈએ

 કેન્દ્રમા ફરીવાર મોદી સરકાર આવશે એટલે આપણા પ્રદેશનો વિકાસ બમણી ગતિથી થશે અને દમણ અને દીવ એક મોડલ પ્રદેશ બની જશે જે દેશ માટે ઉદાહરણીય બની જશે લાલુભાઈ એ ભાજપ ને મત આપવાની વિનંતી કરી હતી.

Photo spot
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.