ETV Bharat / state

દમણના નિર્માણ દિવસ નિમિત્તે ફ્લાવર શૉ-હેરિટેજ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર - પુસ્તક મેળો

26 જાન્યુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના વિલીનીકરણને એક વર્ષ પૂર્ણ થયું છે. જેની ઉજવણીમાં સંઘ પ્રદેશ પ્રશાસને દમણમાં ફ્લાવર શૉ, પુસ્તક મેળો, દરિયા કિનારે સેન્ડ આર્ટ, ફોર્ટ વિસ્તારમાં હેરિટેજ એક્ઝિબિશન સહિત રાત્રિના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, આતશબાજીના આયોજનો કરવામાં આવ્યા હતા. ફ્લાવર શૉ અને બુક ફેસ્ટિવલને પ્રવાસીઓએ અને દમણના સ્થાનિક નાગરિકોએ મનભરીને માણ્યું હતું.

દમણના નિર્માણ દિવસ નિમિત્તે ફ્લાવર શૉ-હેરિટેજ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Jan 27, 2021, 9:59 AM IST

  • દમણમાં નિર્માણ દિવસ નિમિત્તે ભવ્ય આયોજન
  • ફ્લાવર પાર્ક, સેન્ડ આર્ટ, વિવિધ રમતોનું આયોજન
  • પ્રવાસીઓ-સ્થાનિકોએ કર્યા દમણના કર્યા વખાણ

દમણ: દમણમાં 2 દિવસીય નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દાદરા નગર હવેલી, દમણ અને દીવના વિલીનીકરણના એક વર્ષની ઉજવણી નિમિતે આયોજિત આ ઉજવણીમાં મોટી દમણમાં અને દરિયા કિનારે પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકોને આકર્ષતા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ પ્રશાસન દ્વારા વિલીનીકરણના એક વર્ષની ઉજવણીને નિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવી છે.

દમણના નિર્માણ દિવસ નિમિત્તે ફ્લાવર શૉ-હેરિટેજ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર
દમણના નિર્માણ દિવસ નિમિત્તે ફ્લાવર શૉ-હેરિટેજ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર

હેરિટેજ એક્ઝિબિશન, ફિલા માર્કેટ સહિતના આકર્ષણો ઊભા કરાયા

દમણમાં ફોર્ટ વિસ્તારમાં રંગબેરંગી ફૂલોની સજાવટ સાથે ફ્લાવર-શૉને પ્રવાસીઓ-સ્થાનિક નાગરિકો માટે ખૂલ્લો મૂક્યો છે. મોટી દમણ ફોર્ટ વિસ્તારમાં પુસ્તક મેળો, હેરિટેજ એક્ઝિબિશન, ફિલા માર્કેટ, સ્ટ્રિટ આર્ટ સહિતના આકર્ષણો ઊભા કર્યા છે. પ્રવાસીઓ-સ્થાનિકો મનભરીને નજારો માણતા જોવા મળ્યા હતા.

ફ્લાવર પાર્કમાં પ્રવાસીઓએ રંગબેરંગી ફૂલોની સજાવટ નીહાળી

પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અહીં ઊભા કરેલા આકર્ષણો અદભૂત છે. દમણમાં પહેલા જે સરકારી ઉત્સવો થતા હતા તે માત્ર સરકારી ઔપચારિકતા પૂરતા સીમિત હતા.

અમદાવાદ-ગાંધીનગરની જેમ ફ્લાવર શૉ તૈયાર કરાયા

આ વખતે દમણમાં અમદાવાદ-ગાંધીનગર શહેરમાં જેમ ફ્લાવર શૉ, પુસ્તક મેળો, દરિયા કિનારે સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવે છે તેવું અદ્દભૂત આયોજન કર્યું છે. આ અયોજનોને માણવા પહેલા દમણ બહાર જવું પડતું હતું. તેવા સરસ આયોજન દમણમાં થયા છે એટલે મિત્રો-પરિવારજનોને દમણમાં બોલાવી રહ્યા છીએ.

જે જોવા દમણ બહાર જતા તે ઘર આંગણે જોવા મળ્યું

દમણમાં દરિયા કિનારે દમણના કિલ્લાઓની રેતીમાં પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. અવનવા અને રંગબેરંગી ફૂલોથી આખા ગાર્ડનને સજાવવામાં આવ્યું છે. આને જોઈને પ્રવાસીઓ પણ ખુશ થયા હતા. તેઓના જણાવ્યા મુજબ, વીક એન્ડ માટે દમણ પ્રવાસે આવ્યા ત્યારે કલ્પના પણ નહોતી કે અહીં આટલા સરસ આયોજન થાય છે. ફ્લાવર પાર્ક ખૂબ જ અદભૂત છે. દમણના સ્થાનિકો પણ આ આયોજનને માણવા આવ્યા હતા. લોકો ખાણીપીણીની સાથે સાજ શણગારની ચીજવસ્તુઓ ખરીદી કરતા જોવા મળ્યા હતા.

પ્રવાસીઓ-સ્થાનિકોએ કર્યા દમણના કર્યા વખાણ
કલાકારીગિરીએ મન મોહી લીધું

ઉલ્લેખનીય છે કે, દમણમાં 2 દિવસીય આયોજનમાં 25મી જાન્યુઆરીએ મોટી દમણ ફોર્ટમાં ફ્લાવર શૉ, મોટી દમણ બીચ પર સેન્ડ આર્ટ, પોર્ટૂગીઝ સમયના ભવ્ય વારસાને લાઈટિંગથી સજાવ્યા છે. પ્રવાસીઓ અને સ્થાનિક જનતા રાત્રે પણ દમણની ભવ્યતા નીહાળી શકે તે માટે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, આતશબાજી, વિવિધ રમતોની સ્પર્ધા, કચ્છની કલાકારીગિરી, કચ્છની બાંધણી, સ્ત્રીઓ માટેના સાજ શણગારની ચીજવસ્તુઓ સહિત અનેક પ્રકારના આકર્ષણોએ પ્રવાસીઓ-સ્થાનિકોના મન મોહી લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.