ETV Bharat / state

દમણ: 14 વર્ષની સગીરા સાથે થયું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, આરોપીની ધરપરડ - Police complaint

સગીરવયના બાળકો માટે સોશ્યલ મીડિયા કેટલું ઘાતક છે. તેનો વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાના સંજાણ ખાતે બન્યો છે. 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી એક 21 વર્ષીય યુવકે સગીરાને ઘરે બોલાવી બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પરિવારે ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં નોંધોવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દમણ
દમણ: 14 વર્ષની સગીરા સાથે થયું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, આરોપીની ધરપરડ
author img

By

Published : Jun 30, 2021, 7:04 AM IST

  • યુવકે સગીરા સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
  • મોબાઈલ પર મિત્રતા કેળવી ઘરે બોલાવી
  • આરોપી મુસ્લિમ યુવક કંપનીમાં નોકરી કરે છે

ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે એક ચાલમાં રહેતી સગીરાની માતાએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ, આરોપી આદિલ નૂર મહંમદ અલબલુચી નામના વ્યક્તિએ તેની દીકરીને ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. આ ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

એકલતાનો લાભ લઈ આચર્યું દુષ્કર્મ

આ ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સંજાણમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતો 21 વર્ષના આદિલ નૂર મહંમદ અલબલુચી નામના યુવકે સંજાણમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. જે બાદ તેને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઇ તેના શરીરે અડપલાં કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

દમણ: 14 વર્ષની સગીરા સાથે થયું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, આરોપીની ધરપરડ

આ પણ વાંચો : સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (Pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ સમગ્ર ઘટના વિષે સગીરાએ તેના માતાપિતાને જણાવ્યું હતુ, જેથી સગીરાની માતાએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા પોતાના સાથે થયેલા અમાનવીય વર્તનથી આઘાત લાગ્યો હતો તેથી તેને બહાર લાવવા મેડિકલ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : પુત્રીની ઇચ્છામાં દુષ્કર્મ કરી બેઠી મહિલા, પોતાના એક મહિનાના નવજાત શિશુને કુવામાં ફેંકી દીધો

માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી

આવી ઘટના અન્ય પરિવારોમાં ના બને તે માટે રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હાલ લોકો જ્ઞાન મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મોબાઈલ અનેક રીતે ઉપયોગી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હાલ મોબાઈલ પર જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે, એવામાં માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કે તેમનું બાળક ઓનલાઈન અભ્યાસ પૂરો કર્યા બાદ અન્ય સોશ્યલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, સ્નેપચેટમાં કોની સાથે વાતચીત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.