ETV Bharat / state

વલસાડમાં 2.76 લાખના દારૂ સહિત 23.67 લાખનો મુદ્દામાલ જપ્ત - daman news

દમણઃ 31મી ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દારૂના હેરફેર માટે બુટલેગરો નિત નવા કિમીયા અજમાવી રહ્યા છે. જેમાં હાલમાં જ વલસાડ જિલ્લા LCBની ટીમે બુટલેગરની ધરપકડ કરી હતી.

etv bharat
અહો અશ્વર્યમ! દારૂ પકડાયો માત્ર 2.76 લાખનોને મુદ્દામાલ 26,43,362 રૂપિયાનો
author img

By

Published : Dec 22, 2019, 7:19 PM IST

Updated : Dec 22, 2019, 8:16 PM IST

ધરમપુરથી નાસિક તરફ જતા વાપી તરફ આવતા એક આઈશર ટેમ્પોને અટકાવી ટેમ્પના ડ્રાઇવરની અટકાયત કરી ટેમ્પોના પાછળના ભાગમાં તપાસ કરતા ટેમ્પોમાં મિણીયા થેલીઓ અને પ્લાસ્ટિકના કારબા ભર્યા હતો. પોલીસે તેમાં તપાસ કરતા તેની આડમાં 2,76000 હાજરની દારૂ-બિયરની 2760 નંગ બોટલ મળી આવી હતી.

અહો અશ્વર્યમ! દારૂ પકડાયો માત્ર 2.76 લાખનોને મુદ્દામાલ 26,43,362 રૂપિયાનો
અહો અશ્વર્યમ! દારૂ પકડાયો માત્ર 2.76 લાખનોને મુદ્દામાલ 26,43,362 રૂપિયાનો

પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી ટેમ્પોમાંથી 19 પુઠાના બેરલમાંથી ટ્યુબર્ગ સ્ટ્રોંગ બિયરની 600 બોટલ કિંમત 60 હજાર, કારલ્સબર્ગ એલિફન્ટની 480 બોટલ કુલ કિંમત 48 હજાર, જ્યારે 8pm વ્હીસ્કીની 1,584 બોટલ કિંમત રૂપિયા 1,58,400 મળી કુલ 2,76,000નો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે આ સાથે 23,67,362 રૂપિયાનો અન્ય મુદ્દામાલ જેમાં 10 લાખનો ટેમ્પો, 7,18,188 રૂપિયાની મિણીયા થેલીઓ, 6,48,362 રૂપિયાના પ્લાસ્ટિક કારબા સહિત કુલ 26,43,362 રૂપિયાના મુદ્દામાલને ઝપ્ત કરી અમદાવાદના ઇમરાન નામના ઇસમને અને દારૂ ભરાવનાર દમણના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:Location :- વાપી

વાપી :- 31મી ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દારૂના હેરફેર માટે બુટલેગરો નિતનવા કિમીયા અજમાવી રહ્યા છે. જેમાં હાલમાં જ વલસાડ જિલ્લા LCBની ટીમે એક એવા બુટલેગરની ધરપકડ કરી છે. જેણે 2.76 લાખના દારૂ માટે 10 લાખનો ટેમ્પો, 7,18,188 રૂપિયાની મિણીયા થેલીઓ, 6,48,362 રૂપિયાના પ્લાસ્ટિક કારબા સહિત કુલ 23,67,362 રૂપિયાનો મુદ્દામાલ પણ દાવ પર મૂકી દીધો છે. અને તોય પકડાઈ ગયો

Body:વલસાડ LCB લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી વિગતો મુજબ ગત રાત્રે પોલીસ જવાનોની એક ટીમ ધરમપુર ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે ધરમપુરથી નાસિક તરફ જવા વાપી તરફ આવતા એક આઈશર ટેમ્પોને અટકાવી ટેમ્પના ડ્રાઇવર રમેશ ઉર્ફે ગબ્બર જેઠા બેલદાર રહેવાસી અમદાવાદનાને અટક કરી ટેમ્પોના પાછળના ભાગમાં તપાસ કરતા ટેમ્પોમાં મિણીયા થેલીઓ અને પ્લાસ્ટિકના કારબા ભર્યા હતાં. પોલીસે તેમાં તપાસ કરતા તેની આડમાં 2,76000 હાજરની દારૂ-બિયરની 2760 નંગ બોટલ મળી આવી હતી. 

પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી ટેમ્પોમાંથી 19 પુઠાના બેરલમાંથી ટ્યુબર્ગ સ્ટ્રોંગ બિયરની 600 બોટલ કિંમત 60 હજાર,  કારલ્સબર્ગ એલિફન્ટની 480 બોટલ કુલ કિંમત 48 હજાર, જ્યારે 8pm whiskyની 1,584 બોટલ કિંમત રૂપિયા 1,58,400 મળી કુલ 2,76000નો દારૂ ઝપ્ત કર્યો હતો. પોલીસે આ સાથે 23,67,362 રૂપિયાનો અન્ય મુદ્દામાલ જેમાં 10 લાખનો ટેમ્પો, 7,18,188 રૂપિયાની મિણીયા થેલીઓ, 6,48,362 રૂપિયાના પ્લાસ્ટિક કારબા સહિત કુલ 26,43,362 રૂપિયાના મુદ્દામાલને ઝપ્ત કરી અમદાવાદના ઇમરાન નામના ઇસમને અને દારૂ ભરાવનાર દમણના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Conclusion:આ કામગીરીમાં પોલીસ કર્મચારી રિતેશ ચીમનલાલ, હરદેવસિંહ રણજીતસિંહ, એ.એસ.આઇ રૂપસિંહ નંદરીયા, વિજય સાલીગ્રામ, સ્વપ્નિલ હેમંતભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Last Updated : Dec 22, 2019, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.