ETV Bharat / state

વાપીની કોલેજમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓને આપી અનોખી વિદાય - Daman latest news

VIA હોલ ખાતે વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ દ્વારા ફાઇનલ યરના વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે ફેરવેલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Bcom, Bsc, Msc વિદ્યાર્થીઓને 'ઓસ હંગામા' થીમ હેઠળ અનોખી વિદાય આપી હતી.

વાપીની કોલેજમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓને આપી અનોખી વિદાય

author img

By

Published : Mar 14, 2020, 5:06 PM IST

Updated : Mar 14, 2020, 5:26 PM IST

વાપીઃ VIA હોલ ખાતે વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ દ્વારા ફાઇનલ યરના વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે ફેરવેલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Bcom, Bsc, Msc વિદ્યાર્થીઓને 'ઓસ હંગામા' થીમ હેઠળ અનોખી વિદાય આપી હતી. તેમજ આ કોલેજમાં તેમના તરફથી જે પણ શીખવા મળ્યું છે. તેને યાદ રાખી કોલેજના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા હોવાનો સંદેશ આપ્યો હતો.

વાપીની કોલેજમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓને આપી અનોખી વિદાય

ઓસ હંગામા હેઠળ આયોજિત આ ફેરવેલ ફંક્શનનું સંપૂર્ણ આયોજન કોલેજના 1st યર અને 2nd યરના વિદ્યાર્થીઓએ કર્યું હતું. જેમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો પણ ઉમળકાભેર જોડાયા હતાં. ફેરવેલ ફંક્શનમાં તમામ ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓની એક ઝલક જુનિયર વિદ્યાર્થીઓએ ડાન્સ, નાટક અને રમુજી ટુચકા રૂપે રજૂ કરી હતી અને તેઓ તમામ કોલેજના સેલિબ્રિટી હતાં. જેમની પાસેથી તેઓ જે પણ શીખ્યા છે. તે કાયમ યાદ રાખશે. કોલેજના દરવાજા કાયમ તેઓના માટે ખુલ્લા હોવાનો સંદેશ આપ્યો હતો.

Last Updated : Mar 14, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.