ETV Bharat / state

દાહોદ RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ - ગુજરાત

દાહોદ : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા 31મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરની RTO કચેરી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ ટ્રાફિક પોલીસ સહિત RTO કચેરીના કર્મચારીઓ બાઇક રેલી કાઢી બેનરો સાથે જાગૃતતાનો સંદેશો લોકો સુધી પહોં હતો.

road safety week celebration in dahod
RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ
author img

By

Published : Jan 12, 2020, 7:57 AM IST

ભારત સરકાર તરફથી 11/01 થી 17/01 દરમિયાન ગુજરાત રાજ્ય સેફ્ટી વીક-2020નો માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે છે. આ સંદર્ભે દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, દાહોદ દ્વારા શહેરની RTO કચેરી ખાતે શનિવાર સવારે ટ્રાફિક પોલીસ અને RTO કચેરીના કર્મચારીઓ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ

આ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક PSI, વાહન નિરીક્ષક સર્વે, RTO કચેરીના અધિકારી, કર્મચારીઓ, વાહનચાલકો, નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ અને RTO કચેરીના સંયુક્ત ઉપક્રમે બેનરો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં દાહોદની જાહેર જનતાને સાવચેતીના પગલા રૂપે વાહન ચલાવતી વેળાએ સેફ્ટીનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી.

Intro:દાહોદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો આરંભ કરાયો

દાહોદ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા ૩૧મમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરની આર.ટી.ઓ. કચેરી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ ટ્રાફિક પોલીસ સહિત આર.ટી.ઓ. કચેરીના કર્મચારીઓ મોટરસાઈકલ રેલી કાઢી બેનરો સાથે જાગૃતતાનો સંદેશો લોકમાનસ સુધી પહોંચ્યો હતો.Body:

         ભારત સરકાર તરફથી તારીખ ૧૧.૦૧.૨૦૨૦ થી તારીખ ૧૭.૦૧.૨૦૨૦ દરમ્યાન ગુજરાત રાજ્ય સેફ્ટી વીક - ૨૦૨૦મું માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવણી થનાર છે. આ સંદર્ભે દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી,દાહોદ દ્વારા શહેરની આર.ટી.ઓ. કચેરી ખાતે સવારના ટ્રાફિક પોલીસ અને આ.ટી.ઓ. કચેરીના કર્મચારીઓ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ પ્રસંગે પ્રાદેશિક વાહન અધિકારી વી કે પરમારે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે ત્યારે વાલીઓ પોતાના બાળકોને લાઇસન્સ અને યોગ્ય ઉંમર થયા વગર વાહનની ચાવી ના આપે દરેક વાહન ચાલક હેલ્મેટનો સીટ બેલ્ટનો ઉપયોગ કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે તો રાજ્ય સરકારનો મૂળભૂત હેતુ સિદ્ધ થઈ શકે આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પી.એસઆઇ વાહન નિરીક્ષક સર્વે એ આર.ટી.ઓ કચેરીના અધિકારી કર્મચારીઓ વાહનચાલકો નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ વાત ટ્રાફિક પોલીસ અને એ આરટીઓ કચેરી ના સંયુક્ત ઉપક્રમે મોટરસાઈકલ રેલીનું બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં દાહોદની જાહેર જનતાને સાવચેતી પગલાં રૂપે વાહન ચલાવતી વેળાએ  સેફ્ટીનું ધ્યાન અપીલ કરવામાં આવી હતી.
બાઈટ:-વી કે પરમાર એ.આર.ટી.ઓ દાહોદ
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.