દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા ચોક પર રાફેલ ઉદ્દેશ મોદી સામે પાયાવિહોણા પ્રચાર કરનાર કોંગ્રેસના નેતા અને પાર્ટીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ખંડપીઠે રાફેલ મામલે ક્લીન ચીટ આપી છે. ત્યારે ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દાહોદમાં રાફેલ મુદ્દે ભાજપના ધરણા - BJP slogans on raffle issue
દાહોદ : રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે રીવ્યુ પીટીશન રદ કરીને ક્લિનચીટ આપી છે. ત્યારે ભાજપમાં આનંદની લાગણી છવાઈ છે. તેમજ રાફેલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવા સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરી માફી માંગવાની માંગ સાથે દાહોદ નગરપાલિકા ચોક ઉપર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
![દાહોદમાં રાફેલ મુદ્દે ભાજપના ધરણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5088885-thumbnail-3x2-ads.jpg?imwidth=3840)
etv bharat dahod
દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા ચોક પર રાફેલ ઉદ્દેશ મોદી સામે પાયાવિહોણા પ્રચાર કરનાર કોંગ્રેસના નેતા અને પાર્ટીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ખંડપીઠે રાફેલ મામલે ક્લીન ચીટ આપી છે. ત્યારે ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
રાફેલ મુદ્દે માફી માંગવા રાહુલ સામે બીજેપીના ધરણા

Intro:રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી જનતાની માફી માંગવાના મુદ્દે નગરપાલિકા ચોક પર ભાજપના ધરણાં
રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ ના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે રીવ્યુ પીટીશન રદ કરીને ક્લિનચીટ આપતા બીજેપી માં આનંદ વ્યાપી જવા પામ્યો છે તેમજ રાફેલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવા સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરી માફી માંગવાની માંગ સાથે દાહોદ નગરપાલિકા ચોક ઉપર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
Body:દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા ચોક પર રાફેલ ઉદ્દેશ મોદી સામે પાયાવિહોણા પ્રચાર કરનાર કોંગ્રેસના નેતા અને પાર્ટીને સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ ની આગેવાની હેઠળની ખંડપીઠે રાફેલ સોદામાં ક્લીન ચીટ આપી છે ત્યારે ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે રાહુલ એપ પોતાના બચાવમાં કોર્ટની માફી માંગી લીધી છે.હવે જનતાની પણ માફી માંગે તેવી માંગ સાથે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
બાઈટ ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર પ્રમુખ મયૂર vyas
Conclusion:

Last Updated : Nov 17, 2019, 10:22 AM IST