ETV Bharat / state

પાંચમા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી માટે દાહોદ કલેક્ટરે યોજી બેઠક

દાહોદઃ પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેના આયોજન માટે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સભાખંડ મુકામે બેઠક  યોજાઇ હતી. દાહોદ જિલ્લામાં કુલ 31 જેટલા સ્થળોએ સમુહયોગનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દાહોદ કલેક્ટરે બેઠક યોજાઇ
author img

By

Published : Jun 3, 2019, 10:48 PM IST

દાહોદ જિલ્લા સેવા સદન મુકામે કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં 21 જુને વિશ્વ યોગ દિવસે જુદા-જુદા વિભાગોએ કરવાની કામગીરી અને સોંપેલી ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના કયા-કયા સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવાની છે, કયા સ્થળો ઉપર યોગ કોર્ડીનેટર તેમજ યોગ તજજ્ઞોની ફાળવણી કેવી રીતે કરવી, યોગની પૂર્વતાલીમ, નિર્દશન, વ્યવસ્થા તથા કાર્યક્રમ સંચાલન બાબતે ચર્ચા વિર્મશ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં પંતજલી યોગ સમિતિ, આર્ટ ઓફ લીવીગ સંસ્થા, બ્રજ્ઞ્મકુમારી સેવા કેન્દ્રના સ્વંયસેવકોએ પણ ભાગ લીધો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણી બાબત જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. ગત વર્ષે 270000 જેટલા લોકોએ યોગ દિવસમાં ભાગ લીધો હતો. આ વર્ષે ૩ લાખ લોકો યોગ દિવસમાં ભાગ લે તેવો લક્ષ્યાંક કલેક્ટર વિજય ખરાડીએ આપ્યો હતો.

કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ કે, સમાજનો દરેક વર્ગ યોગનું મહત્વ સમજે તે જરૂરી છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ માટે યોગએ વર્તમાન સમયની માંગ છે. લોકોને યોગના ફાયદાઓથી પરિચિત કરાવવા જોઇએ. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે, આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાન્ત અધિકારી તેજસ પરમાર, જિલ્લા રમતગમત અધિકારી વિરલ એ. ચૈાધરી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

R_gj_dhd_01_03_june_ayojan_bethak_av_maheshdamor
પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટરના  અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

દાહોદ જિલ્લામાં ૩ લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે તેવો લક્ષ્યાંક

સમાજનો દરેક વર્ગ યોગનું મહત્વ સમજે તે જરૂરી છે – જિલ્લા કલેકટર  વિજય ખરાડી

દાહોદ, દાહોદ જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેના આયોજન માટે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સભાખંડ મુકામે બેઠક  યોજાઇ હતી. દાહોદ જિલ્લામાં કુલ ૩૧ જેટલા સ્થળોએ સમુહયોગનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. 
દાહોદ જીલ્લા સેવા સદન મુકામે  જિલ્લા સમાહર્તા વિજય ખરાડી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં ૨૧ જુને વિશ્વ યોગ દિવસે જુદા વિભાગોએ કરવાની કામગીરી અને સોંપેલ ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના કયા કયા સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવાની છે, કયા સ્થળો ઉપર યોગ કોર્ડીનેટર તેમજ યોગ તજજ્ઞોની ફાળવણી કેવી રીતે કરવી, યોગની પૂર્વતાલીમ, નિર્દશન, વ્યવસ્થા તથા કાર્યક્રમ સંચાલન બાબતે ચર્ચા વિર્મશ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પંતજલી યોગ સમિતિ, આર્ટ ઓફ લીવીગ સંસ્થા, બ્રજ્ઞ્મકુમારી સેવા કેન્દ્રના સ્વંયસેવકોએ પણ ભાગ લીધો હતો તથા વિશ્વ યોગ દિવસની ઉજવણી બાબત જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. ગયા વર્ષે ૨૭૦૦૦૦ જેટલા લોકોએ યોગ દિવસમાં ભાગ લીધો હતો. આ વર્ષે ૩ લાખ લોકો યોગ દિવસમાં ભાગ લે તેવો લક્ષ્યાંક કલેક્ટર વિજય ખરાડીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે સમાજનો દરેક વર્ગ યોગનું મહત્વ સમજે તે જરૂરી છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ માટે યોગ એ વર્તમાન સમયની માંગ છે. લોકોને યોગના ફાયદાઓથી પરિચિત કરાવવા જોઇએ.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે, આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાન્ત અધિકારી તેજસ પરમાર, જિલ્લા રમતગમત અધિકારી વિરલ એ. ચૈાધરી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.