ETV Bharat / state

અવિરત વરસાદઃ દાહોદ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના 9 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 22 mm વરસાદ ખાબક્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં સારો વરસાદ હોવાના કારણે અનાસ, પાનમ, માછણ સહિતની જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે.

rain news
rain news
author img

By

Published : Aug 31, 2020, 2:26 PM IST

દાહોદઃ ત્રણ રાજ્યોની ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની નજીક આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે ત્રણ રાજ્યની સરહદે આવેલી અનાસ નદી બંને કાંઠે વહી રહી છે. આ સાથે દાહોદ જિલ્લાની માછણ, પાનમ, કબૂતરી, કાલી સહિતની તમામ નદીઓમાં ઘોડાપૂર અવ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજી રાજ્યમાં 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

અવિરત વરસાદઃ દાહોદ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા

ગરબાડા21 mm
ઝાલોદ 13 mm
એમદેવગઢ21 mm
બારિયા21 mm
દાહોદ 28 mm
ધાનપુર20 mm
ફતેપુરા26 mm
સંજેલી 20 mm
લીમખેડા34 mm

દાહોદ જિલ્લાના 9 તાલુકામાં સરેરાશ 22 mm વરસાદ નોધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.