ETV Bharat / state

દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ તાવના 4 શંકાસ્પદ કેસ, તંત્ર થયું દોડતું

દાહોદઃ જિલ્લામાં ચાંદીપુરમ વાયરલના શંકાસ્પદ દર્દીઓ મળી આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાખી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના મુવાડા, ખંગેલા, વટેડા અને સુરપુર ગામેથી કુલ 4 બાળકોમાં આ વાયરલના શંકાસ્પદ લક્ષણો જાવા મળ્યા છે.

author img

By

Published : Jul 17, 2019, 2:52 PM IST

દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ તાવના 4 શંકાસ્પદ કેશ, તંત્ર થયું દોડતુ

જિલ્લામાં ચાંદીપુરમ તાવના શંકાસ્પદ દર્દીઓ મળી આવતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયુ છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ત્વરિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના મુવાડા,ખંગેલા,વટેડા અને સુરપુર ગામમાંથી 4થી 9 વર્ષના 4 બાળકોમાં આ ચાંદીપુરમ તાવના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.

શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના સાથે આસપાસના બીજા 21 જેટલા લોકોના નમૂના લઈ આરોગ્ય વિભાગ દ્વારા N.A.V. પુના ખાતે તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી આનુસાર દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 1319829 કાચા લીપણવાળા મકાનોની ચકાસણી કરવામાં આવી છે. જેમાં 34710 જેટલા કાચા મકાનોમાં લીપણ કરી ડસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ ડસ્ટીંગમાં 5 ટકા મેલેથીયોન પાવડર અને ચુનો મિક્ષ કરી છાંટવામાં આવી રહ્યો છે. ચાંદીપુરમ વાયરલની ગંભીરતાથી નોંધ લઈ દાહોદ જિલ્લામાં આરોગ્ય દ્વારા સાવચેતીના પગલાં રૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Intro:દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ ના ચાર ગામોમાં ચાર શંકાસ્પદ દર્દીઓ મળી આવતા જિલ્લા આરોગ્ય વિભાગ એકશનમાં હા

દાહોદ, દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ વાયરલના શંકાસ્પદ દર્દીઓ મળી આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાંખી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના મુવાડા,ખંગેલા,વટેડા અને સુરપુર ગામેથી ૪ બાળકોમાં આ વાયરલના શંકાસ્પદ લક્ષણો જાવા મળ્યા છે.Body:દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ તાવના શંકાસ્પદ દર્દીઓ મળી આવતા જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન માં આવીને સાવચેતીના પગલાં રૂપે ત્વરિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. દાહોદ જિલ્લાના મુવાડા,ખંગેલા,વટેડા અને સુરપુર ગામમાંથી ૪ થી ૯ વર્ષના ૪ બાળકોમાં આ ચાંદીપુરમ તાવના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. ભાવના શંકાસ્પદ દર્દીઓ નાના લોહીના નમુના સાથે આસપાસના બીજા ૨૧ જેટલા લોકોના નમુના સેમ્પલ લઈને આરોગ્ય વિભાગ દ્વારા એન.એ.વી. પુના ખાતે તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૩૧૯૮૨૯ કાચા લીપણવાળા મકાનોની ચકાસણી કરવામાં આવી છે જેમાં ૩૪૭૧૦ જેટલા કાચા મકાનોમાં લીપણ કરી ડસ્ટીંગ કરવામાં આવી છે. ડસ્ટીંગમાં ૫ ટકા મેલેથીયોન પાવડર અને ચુનો મિક્ષ કરી ઝાંટવામાં આવી રહ્યો છે. ચાંદીપુરમ વાયરલની ગંભીરતાથી નોંધ લઈ દાહોદ જિલ્લામાં આરોગ્ય દ્વારા સાવચેતીના પગલાં રૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.