ETV Bharat / state

ફતેપુરા ગ્રામસભામાં ખોટી સહી બાબતે હોબાળો - dahod

દાહોદઃ જિલ્લાના ફતેપુરા મુકામે અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી ગ્રામસભામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યો ગેરહાજર હોવા છતાં તેમના પરિવારજનો દ્વારા ખોટી સહીઓ કરવામાં આવતા વિવાદ સર્જાયો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગ્રામ સભામાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

DHD
author img

By

Published : Jun 8, 2019, 2:24 AM IST

ફતેપુરા ગામમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજવામાં આવી હતી. આ ગ્રામસભામાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે સુત્રોચ્ચાર થયા તથા ગ્રામસભામાં ગ્રામ પંચાયતના વોર્ડના મહિલા સભ્યો ગેરહાજર હોવા છતાં પણ તેમના નામની તેમના પરિવાર દ્વારા સહી કરી દેવામાં આવતા મામલો બગડ્યો હતો.

ફતેપુરા ગ્રામસભામાં ખોટી સહી બાબતે હોબાળો

જે વાતને લઈને ઉગ્ર બોલાચાલી સાથે હોબાળો મચ્યો હતો. પરીસ્થિતી થાળે પાડવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ ગ્રામસભા માં આવતા મામલો સમજણથી થાળે પડ્યો હતો.

R_gj_dhd_01_07_june_hobalo_av_maheshdamor
ફતેપુરા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં ખોટી સહી બાબતે હોબાળો
ફતેપુરા મુકામે અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી ગ્રામસભામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યો ગેરહાજર હોવા છતાં તેમના પરિવારજનો દ્વારા ખોટી સહીઓ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગ્રામ સભામાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

દાહોદ જિલ્લાના ફતેપુરા નગર માં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી આ ગ્રામસભામાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે બૂમો ઉઠવા પામી હતી નગરમાં યોજાયેલી ગ્રામ સભા મા ગ્રામ પંચાયતના વોર્ડ ની મહિલા સભ્યો ગેરહાજર હોવા છતાં પણ તેમના નામની તેમના પરિવાર દ્વારા સહી કરી દેવામાં આવતા મામલો બિચક્યો હતો જે વાતને લઈને ઉગ્ર બોલાચાલી સાથે હોબાળો મચી જવા પામ્યો હતો ઉચ્ચ અધિકારીઓની વચ્ચે મામલો ઘરમાં જતા પરિસ્થિતિ થાળે પાડવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ ગ્રામ સભા માં આવતા મામલો સમજણથી મામલો થાળે પડ્યો હતો ફતેપુરા નગરના રહીશ વિશાલના નહારે તાલુકા વિકાસ અધિકારી અને કલેકટરને ઉગ્ર રજૂઆત કરી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.