ETV Bharat / state

દાહોદ SOGએ તમંચા અને કારતૂસ સાથે યુવકની કરી ધરપકડ

દાહોદઃ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપનો પોલીસ સ્ટાફ ગરબાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પોલીસને નવાનગર ગામનો યુવક બંદૂક સાથે ભરસડા ગામની સરાવલી ચોકડી પર ઉભો હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે SOG ટીમે યુવકને તમંચા અને બે જીવતા કારતુસ સાથે ઝડપી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

દાહોદ SOGએ તમંચા અને કારતૂસ સાથે યુવકની કરી ધરપકડ
author img

By

Published : Nov 13, 2019, 3:09 AM IST

દાહોદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગરબાડા પંથકમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે તેમને બાતમી મળી હતી કે, ભરસડા ગામની સરાવલી ચોકડી પર નવાનગર ગામના ડોબણ ફળિયાનો રહેવાસી વિનુ નટુ મિનામા બંદુક સાથે ઉભો છે. બાતમીના આધારે SOGની ટીમ તાત્કાલિક સરાવલી ચોકડી મુકામે પહોંચી ગઈ હતી. બાતમીદારે આપેલ માહિતી મુજબ SOG ટીમે તેની ધરપકડ કરી હતી.

દાહોદ SOGએ તમંચા અને કારતૂસ સાથે યુવકની કરી ધરપકડ

અંગજડતીમાં તેની પાસેથી એક દેશી તમંચો અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા.પોલીસે રૂ.2700ના મુદ્દામાલ સાથે તેને ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. ત્યાર બાદ તેને ગરબાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. વિનુ આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને આજે કયાં કારણોસર હથિયાર લઈને ઉભો હતો તેમજ આ અગાઉ તમંચાનો કોઈ ગુન્હાહીત પ્રવૃતિઓમાં ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગે પુછપરછ કરવા પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Intro:ગરબાડાના ભરસડા ગામે સરાવલી ચોકડી પર એસઓજી ટીમે યુવકને તમંચા અને બે જીવતા કારતુસ સાથે ઝડપી રિમાન્ડની તજવીજ હાથ ધરી

દાહોદ દાહોદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નો પોલીસ સ્ટાફ ગરબાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે નવાનગર ગામનો યુવક બંદૂક સાથે ભરસડા ગામની સરાવલી ચોકડી પર ઉભો હોવાની બાતમી મળી હતી બાતમીદારની માહિતીના આધારે સરાવલી ચોકડી પર પહોંચી પોલીસે યુવકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છેBody:
દાહોદ જિલ્લા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગરબાડા પંથકમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે તેમને બાતમી મળી હતી કે, ભરસડા ગામની સરાવલી ચોકડી પર નવાનગર ગામના ડોબણ ફળિયાનો રહેવાસી વિનુ નટુ મિનામા બંદુક સાથે ઉભો હોવાની બાતમી દ્વારા માહિતી મળી હતી જેના કારણે ગરબાડા પંથકમાં પેટ્રોલીંગ કરી રહેલી એસઓજીની ટીમ તાત્કાલિક સરાવલી ચોકડી મુકામે પહોંચી ગઈ હતી. બાતમીદારે આપેલ માહિતી મુજબ પીળા કલરનો શર્ટ પહેરેલ વિનુ બાતમીવાળા સ્થળે ઉભેલો જાવા મળતાં જ એસઓજી ટીમે તેને કોર્ડન કરી તેની અંગ ઝડતી કરી હતી. જે તપાસ દરમ્યાન તેની પાસેથી એક દેશી તમંચો અને બે જીવતા કારતુષો મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂ.૨૭૦૦ના મુદ્દામાલ સાથે તેને ઝડપી લઈ આર્મ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.ત્યાર બાદ તેને ગરબાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો.પોલીસે તમંચો અને જીવતા કારતુષ લઈને સરાવલી ચોકડી મુકામે આવેલ વિનુ પાસે હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને આજે કયાં કારણોસર હથિયાર લઈને ઉભો હતો તેમજ આ અગાઉ તમંચાનો કોઈ ગુન્હાહીત પ્રવૃતિઓમાં ઉપયોગ કર્યાે છે કે કેમ તેની પુછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.