ETV Bharat / state

દિલ્હીના પડઘા ગુજરાતમાં પડ્યા, દાહોદ વિશ્વ હિન્દુ પરિષદની કડક કાર્યવાહી કરવા માગ

દાહોદ: દિલ્હીમાં હિન્દુ મંદિરમા અસામાજિક ત્તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. જેને લઈ દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક ત્તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

sfds
author img

By

Published : Jul 10, 2019, 7:25 AM IST

દેશની રાજધાની દિલ્હીમાં અસામાજિક તત્વો દ્વારા હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોના કૃત્યને દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વખોડવામાં આવી છે. રાષ્ટ્રપતિને સંબોધન સાથેનો આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી આવા ત્તત્વો સામે સખત પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર

હિન્દુ મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડવાના કારણે દેશના હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે. અસામાજિક ત્તત્વો દ્વારા હિન્દુ સમાજનું અપમાન કરવા બદલ અને તેમજ દેવતાઓની મૂર્તિઓને નુકસાન કરવાનું કૃત્ય આચરનાર આવા ત્તત્વો સામે સખત પગલાં ભરવા માટે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેકટર કચેરી પહોંચી આવેદન પત્ર આપ્યું હતું.

Intro:દિલ્હીમાં હિન્દુ મંદિર મા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર આપ્યું

દેશની રાજધાની દિલ્હીમાં અસામાજિક તત્વો દ્વારા હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અસામાજિક તત્વો ના આકૃતિ અને દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વખોડવામાં આવી છે તેમ જ રાષ્ટ્રપતિને સંબોધન સાથેનો આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી આવા તત્વો સામે સખત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે
         Body:દેશની રાજધાની દિલ્હીમાં અસામાજિક તત્વો દ્વારા હિન્દુ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી છે હિન્દુ મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડવાના કારણે દેશના હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે અસામાજિક તત્વો દ્વારા હિન્દુ સમાજનું અપમાન કરવા બદલ અને તેમજ દેવતાઓની મૂર્તિઓને નુકસાન કરવા નું કૃત્ય આચરનાર આવા તત્વો સામે સખત પગલાં ભરવા માટે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ એ બપોરે જિલ્લા કલેકટર કચેરી પહોંચી આવેદન પત્ર આપ્યું હતું રાષ્ટ્રપતિને સંબોધન કરતા આવેદનપત્રમાં દિલ્હી હિન્દુ મંદિરમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.