દાહોદઃ તાલુકાના ચોસાલા ગામે કિંજલ ડામોર અને સુવા ડામોરે અગમ્ય કારણોસર વૃક્ષમાં દુપટ્ટો બાંધી જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8372258_a.jpg)
પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.