ETV Bharat / state

દાહોદમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ - દાહોદ જિલ્લા

દાહોદ: જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ અને સેવાસદનના હોલમાં યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા 55 ગામોમાં ગ્રામજનોને તેમના ઘર સુધી નળ મારફત પાણી આપવાની રૂ. 16.5 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના ચાર ફળિયા વિસ્તારને 24 કલાક પાણી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે અધિકારીઓને દિશાદર્શન કર્યું હતું.

દાહોદમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ
દાહોદમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ
author img

By

Published : Jan 14, 2020, 10:36 AM IST

દાહોદ જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં રાજ્ય પ્રધાન બચુ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં દુર્ગમ વિસ્તારો વસતા લોકોને પીવા માટેનું સ્વચ્છ પાણી મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડ અને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓએ પાણીની યોજનાનું એવી રીતે આયોજન કરવું જોઇએ કે, જેથી જે-તે યોજના સમય મર્યાદામાં પૂર્ણ થઇ જાય અને લોકોને કોઇ તકલીફ ન પડે.

આગામી ઉનાળા સુધીમાં વર્તમાન તમામ યોજનાઓના સર્વે થઇ, ટેન્ડરિંગ પ્રક્રિયા અને સમયસર કામ પૂર્ણ કરવા બચુ ખાબડે અધિકારીઓને જણાવ્યું હતું. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ વિજય ખરાડીએ પાણીની યોજનાના સુચારૂ અમલીકરણ માટે સંબંધિત વિભાગોએ સારી રીતે સંકલન કરી લેવા જણાવ્યું હતું. તેમણે પણ વિવિધ યોજનાની સમીક્ષા કરી હતી.

દાહોદમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

આ બેઠકમાં દેવગઢ બારિયાના 7, ધાનપુર તાલુકાના 14, ઝાલોદના 4, સિંગવડના 10, ફતેપુરા તાલુકાના 4, ગરબાડાના 2, દાહોદ તાલુકાના 4 અને લીમખેડા તાલુકાના 11 ગામોને રૂ. 16.5 કરોડની પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પાણી, હાફેશ્વર, સ્થાનિક સ્ત્રોતો પર આધારિત છે. કુલ 12826 ઘરોને આવરી લેવાનું આયોજન છે.

આ ઉપરાંત દાહોદ તાલુકાના ચોસાલા, ધાનપુર તાલુકાના લીમડી મેદરી, લીમખેડાના ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના 95 ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ માટે તેની હયાત યોજનામાં રૂ. 2.03 લાખના ખર્ચથી સુધારો કરી આ યોજના લાગુ કરવામાં આવશે. બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનર કે. કે. પટેલ, વાસ્મોના કાર્યપાલક ઇજનરે મોઢિયા, વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સંજય વર્મા, CDHO ડૉ. પરમાર, નાયબ પશુપાલન નિયામક ડૉ. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:દાહોદ જિલ્લાના ૫૫ ગામોની રૂ. ૧૬.૫ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર
ચોસાલા, લીમડી મેદરી, ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન

દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ ને બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડી ના અધ્યક્ષ અને સેવાસદનના હોલમાં યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ૫૫ ગામોમાં ગ્રામજનોને તેમના ઘર સુધી નળ મારફત પાણી આપવાની રૂ. ૧૬.૫ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાના ચાર ફળિયા વિસ્તારને ચોવીસ કલાક પાણી આપવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે અધિકારીઓને દિશાદર્શન કર્યું હતું Body:દાહોદ જિલ્લાના ૫૫ ગામોની રૂ. ૧૬.૫ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર
ચોસાલા, લીમડી મેદરી, ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન

દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ ને બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડી ના અધ્યક્ષ અને સેવાસદનના હોલમાં યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ૫૫ ગામોમાં ગ્રામજનોને તેમના ઘર સુધી નળ મારફત પાણી આપવાની રૂ. ૧૬.૫ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાના ચાર ફળિયા વિસ્તારને ચોવીસ કલાક પાણી આપવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે અધિકારીઓને દિશાદર્શન કર્યું હતું
દાહોદ જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં રાજ્ય પ્રધાન બચુ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં દુર્ગમ વિસ્તારો વસતા લોકોને પીવા માટેનું સ્વચ્છ પાણી મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડ અને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓએ પાણીની યોજનાનું એવી રીતે આયોજન કરવું જોઇએ કે જેથી જે તે યોજના સમય મર્યાદામાં પૂર્ણ થઇ જાય અને લોકોને કોઇ તકલીફ ના પડે.આગામી ઉનાળા સુધીમાં વર્તમાન તમામ યોજનાઓના સર્વે થઇ, ટેન્ડરિંગ પ્રક્રીયા અને સમયસર કામ પૂર્ણ કરવા બચુ ખાબડે અધિકારીઓને જણાવ્યું હતું. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ વિજય ખરાડીએ પાણીની યોજનાના સુચારૂ અમલીકરણ માટે સંબંધિત વિભાગોએ સારી રીતે સંકલન કરી લેવા જણાવ્યું હતું. તેમણે પણ વિવિધ યોજનાની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં દેવગઢ બારિયાના ૭, ધાનપુર તાલુકાના ૧૪, ઝાલોદના ૪, સિંગવડના ૧૦, ફતેપુરા તાલુકાના ચાર, ગરબાડાના બે, દાહોદ તાલુકાના ચાર અને લીમખેડા તાલુકાના ૧૧ ગામોને રૂ. ૧૬.૫ કરોડની નવી પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પાણી, હાફેશ્વર, સ્થાનિક સ્ત્રોતો પર આધારિત છે. કુલ ૧૨૮૨૬ ઘરોને આવરી લેવાનું આયોજન છે.આ ઉપરાંત દાહોદ તાલુકાના ચોસાલા, ધાનપુર તાલુકાના લીમડી મેદરી, લીમખેડાના ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ માટે તેની હયાત યોજનામાં રૂ. ૨.૦૩ લાખના ખર્ચથી સુધારો કરી આ યોજના લાગુ કરવામાં આવશે.બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનરે કે. કે. પટેલ, વાસ્મોના કાર્યપાલક ઇજનરે મોઢિયા, વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સંજય વર્મા, સીડીએચઓ ડો. પરમાર, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.