દાહોદઃ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે વેલજીભાઈ ડામોરના ખેતરમાં કૂવામાંથી 2 બાળકી અને એક મહિલાની મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8731682_a.jpg)
મળેલા મૃતદેહની ઓળખ સરલાબેન ડામોર અને તેના 2 સંતાનો તરીકે થઇ છે. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.