ETV Bharat / state

દાહોદમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ, જિલ્લાનો કુલ આંક 1100ને પાર

વૈશ્વિક મહામારી કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે દાહોદમાં વધુ 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1136ને પાર થયો છે. જેમાંથી 27 દર્દીઓ સ્વસ્થ થયા છે.

દાહોદમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1100ને પાર

author img

By

Published : Aug 30, 2020, 7:28 AM IST

દાહોદ: જિલ્લામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1136ને પાર થવા જઇ રહ્યો છે. જેમાંથી 27 દર્દીઓ સ્વસ્થ થયા છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 185 સુધી પહોંચી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની સંખ્યા 59 પર પહોંચી છે. કોરોનાની અમુકવાર મંથરગતિ તો ઘણીવાર રફતારના આંકડાથી લોકોમાં હાલ પણ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

દાહોદમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1100ને પાર
દાહોદમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1100ને પાર

દાહોદ જિલ્લામાં આજે રેપીટ ટેસ્ટ મળી કુલ 18 કોરોના દર્દીઓનો વધુ સમાવેશ થયો છે. જેમાં ગોવિંદભાઈ કાનાભાઈ સલાટ, નરેશભાઈ સોમજીભાઈ ડામોર, રાજેશભાઈ કાનાભાઈ સલાટ, રાહુલભાઈ કાનાભાઈ સલાટ, પ્રકાશભાઈ ઝુમકલાલ શ્રીગોડ, ફોરમ મનોજભાઈ કોરટ, શૈખ સગુફ્તા મોહમદસલામ, ઉર્મીલાબેન પ્રકાશભાઈ સોની, કોળી મહેન્દ્રભાઈ નાથુલાલ, નાપડે શ્રેયાબેન રોહીતભાઈ, માળી રોહીતભાઈ કાંતીલાલ, પરમાર રમેશચંદ્ર પુનમચંદ્ર, પરમાર તૃપ્તીબેન વૈભવભાઈ, નાયક કમતાબેન ભારતભાઈ, કઠાલીયા તારાબેન અરૂણસિંહ, કઠાલીયા સનુબેન અમરસીંગ, રાવળ પુનમચંદ નર્મદશંકર અને જૈન સ્વેતાબેન સુસીલભાઈ.

આમ, દાહોદ જિલ્લામાં ઉપરોક્ત કોરોના દર્દીઓના પોઝિટિવ રિપોર્ટને પગલે આરોગ્ય તંત્ર દ્વારા આ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં સેનેટાઈઝરની કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.