ETV Bharat / state

સેલવાસમાં હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન - Gujarati news

સેલવાસઃ સંઘપ્રદેશમાં હેલ્થ મિશન દ્વારા કુષ્ટ રોગને પ્રદેશમાંથી નાથવા માટે લીધેલા અસરકરાક કામગીરીની નોંધ લઈ કેન્દ્રીય હેલ્થ વિભાગે બે દિવસીય રાષ્ટીય લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. લેપ્રોસી નાબુદી માટે થયેલા અસરકરાક અમલીકરણને દેશના અન્ય રાજ્યોમાં પણ અસરકરાક રીતે લાગુ કરી શકાય તે માટે દેશના 16 રાજ્યોના લેપ્રોસી ડાયરેક્ટરની બે દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.

સેલવાસમાં લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન
author img

By

Published : May 9, 2019, 1:49 PM IST

લેપ્રોસી નાબુદી કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર રેખા શુક્લા અને યજમાન મિશન ડાયરેક્ટર ક્રિષ્ના ચેતન્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સેલવાસ સ્ટેટ લેપ્રોસી ઓફિસર મનોજસિંગ દ્વારા પ્રદેશમાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, કેરાલા, તેલંગણા, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, ઓડીસા, નાગલેન્ડ, ત્રિપુરા, હિમાચલ,ઝારખંડના પ્રતિનિધિઓએ રાજ્યોની કામગીરી દર્શાવી હતી.

સેલવાસમાં લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન

કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમ અસરકરાક રીતે લાગુ કરી મેળવેલા પરિણામોનું જાત નિરીક્ષણ કરવા માટે મુલાકાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના ઉપનિર્દેશક ડોક્ટર અનિલ કુમાર અને લેપ્રોસી ક્ષેત્રે કાર્યરત જાપાનીઝ નિપોન ફાઉન્ડેશનના ચેરમેન યોહિય સાંસા કાવાએ સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે ખાનવેલ ખાતે આશાવર્કર દ્વારા લોકજાગૃતિ અને રક્તપિતના દર્દીને અપાતી સઘન સારવારની કાર્યપદ્ધતિને બિરદાવી હતી. આશાવર્કર કાર્યકર દ્વારા જાગૃતિ થકી નિદાન દરમાં સતત ઘટાડો જોવા મળી છે તેની નોંધ લઈ મોડલ સ્વરૂપે દેશના અન્ય રાજ્યમાં લાગુ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

સાંસાકાવાએ વડાપ્રધાને અભિનંદન આપતા જણાવ્યું કે, સરકાર દ્વારા ભારતમાંથી 'સારવારક્ષમ' રોગ રક્તપિતને નાબૂદ કરી સારવાર મેળવી સ્વસ્થ થનાર અસરગ્રસ્તોના સામાજિક, આર્થિક ઉત્થાન માટે લીધેલા પગલાંને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં ડૉ. અનિલ કુમારે જણાવ્યું કે, દેશમાં રક્તપિતના દર્દીઓ સામાજિક રીતે સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, પરંતુ સેલવાસમાં એમના પ્રત્યે દુર્વ્યવહારની અસરો જોવા મળતી નથી અને દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ જોવા મળે છે. જેને મોડલ રૂપગણી દેશના અન્ય રાજ્યમાં આ પધ્ધતિ લાગુ કરાશે. ડેલીગેશને આશાવર્કરોને અભિનંદન આપ્યા હતા.

--Slug :-  સેલવાસ ખાતે કેન્દ્રીય હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર મંત્રાલય દ્વારા રાષ્ટીય લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન

Location :- સેલવાસ

સેેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે MEETING OF HIGH PRIORITY STATES
"LEARNING FROM DNH EXPERIENCE" અંતર્ગત રાષ્ટ્રીય લેપ્રોસી સેમિનારનું બે દિવસીય પરિસંવાદની કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું.

સંઘપ્રદેશ સેલવાસ લેપ્રોસી ક્ષેત્રે દાદરા નગર હવેલી હેલ્થ મિશન દ્વારા કુષ્ટ રોગને પ્રદેશમાંથી નાથવા માટે લીધેલા અસરકરાક પગલાંની નેત્ર દિપક કામગીરીની નોંધ કેન્દ્રીય હેલ્થ વિભાગે લઈ સેલવાસમાં લેપ્રોસી નાબુદી માટે થયેલા અસરકરાક અમલીકરણને દેશના અન્ય રાજ્યોમાં પણ અસરકરાક રીતે લાગુ કરવાના જાત અભ્યાસ માટે દેશના 16 રાજ્યોના લેપ્રોસી ડાયરેક્ટર માટે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે  ડોક્ટર રેખા શુક્લા(જોઇન્ટ સેક્રેટરી હેલ્થ મંત્રાલય)અને યજમાન મિશન ડાયરેક્ટર ક્રિષ્ના ચેતન્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી 
સેલવાસ સ્ટેટ લેપ્રોસી ઓફિસર  મનોજસિંગ દ્વારા પ્રદેશમાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, કેરાલા, તેલંગણા, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, ઓડીસા, નાગલેન્ડ, ત્રિપુરા, હિમાચલ,ઝારખંડના પ્રતિનિધિઓએ રાજ્યોની કામગીરી દર્શાવી હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમ અસરકરાક રીતે લાગુ કરી મેળવેલા પરિણામોનું જાત નિરીક્ષણ કરવા માટે  મુલાકાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના ઉપ નિર્દેશક ડોક્ટર અનિલ કુમાર,અને લેપ્રોસી ક્ષેત્રે કાર્યરત જાપાનીઝ નિપોન ફાઉન્ડેશનના ચેરમેન યોહિય સાંસા કાવાએ સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ જાણકારી મેળવી  સંતોષ વ્યક્ત કરીયો હતો.

ખાનવેલ ખાતે આશા વર્કર દ્વારા લોક જાગૃતિ અને રક્તપિતના દર્દીને અપાતી સધન સારવાર ની કાર્યપદ્ધતિ ને બિરદાવી હતી.અને આશા વર્કર કાર્યકર દ્વારા જાગૃતિ થકી નિદાન દર માં સતત ઘટાડો જોવા મળ્યા ની નોંધ લઈ એને મોડલ સ્વરૂપે દેશના અન્ય રાજ્યમાં લાગુ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

સાંસા કાવા એ એમના સંબોધનમાં દેશના પ્રધાનમંત્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, સરકાર દ્વારા ભારતમાંથી 'સારવારક્ષમ'રોગ રક્તપિતને નાબૂદ કરી સારવાર મેળવી સ્વસ્થ થનાર અસરગ્રસ્તોના સામાજિક, આર્થિક ઉત્થાન માટે લીધેલા પગલાંને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

ડોક્ટર અનિલ કુમારે જણાવ્યું કે દેશમાં રક્તપિતના દર્દીઓ સામાજિક રીતે સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. પરંતુ, સેલવાસમાં એમના પ્રત્યે દુર્વ્યવહારની અસરો જોવા મળતી નથી. અને  દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ જોવા મળે છે. જેને મોડલ રૂપગણી દેશના અન્ય રાજ્યમાં આજ પધ્ધતિ લાગુ કરાશે. ડેલીગેશને આશા વર્કરને અભિનંદન આપી જણાવ્યા કે આપની મેહનતના કારણે પરિણામો મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં લેપ્રોસી ક્ષેત્રે કાર્યરત જાપાનીઝ નિપોન ફાઉન્ડેશન દ્વારા પણ કામગીરીની નોંધ લઇ દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરવાની કટિબ્ધતા દર્શાવી હતી

Bite :-  ડૉ. રેખા શુક્લા, જોઈન્ટ સેક્રેટરી હેલ્થ મંત્રાલય
     
Bite :-  ક્રિષ્ના ચેયતન્ય મિશન ડાયરેક્ટર સેલવાસ 
        
Bite :- મનોજ સિંગ, પ્રોજેકટ ઓફિસર સેલવાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.