ETV Bharat / state

દાદરા નગર હવેલીઃ લેબર વિભાગ દ્વારા લેબર કોન્ટ્રાકટરો સાથે મિટિંગનુ આયોજન કરાયુ - #dnh#labour#commissioner#meeting#with#contractor

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રસાશનના લેબર વિભાગના ડેપ્યુટી લેબર કમિશ્નરની અધ્યક્ષતામા કોન્ટ્રાકટરો સાથે સચિવાલયમાં કોન્ફરન્સ હોલમાં મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા કામદારોને લગતા સેફટી,પીએફ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી.

dnh
દાદરા નગર હવેલીઃ લેબર વિભાગ દ્વારા લેબર કોન્ટ્રાકટરો સાથે મિટિંગનુ આયોજન કરાયુ
author img

By

Published : Feb 1, 2020, 4:12 AM IST

દાદરા નગર હવેલીઃ સચિવાલય કોન્ફરન્સ હોલમાં ડેપ્યુટી લેબર કમિશ્નરની અપૂર્વ શર્માની અધ્યક્ષતામાં પ્રદેશના કોન્ટ્રાક્ટરો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં કોન્ટ્રાકટરોને ખાસ તાકીદ કરવામા આવી હતી કે કામદારોના જે PF કાપવામા આવે છે. તે અંગે દરેક કામદારોને એમના ક્યા બેંકના ખાતામા જમા કરાવવામા આવે છે. એની રસીદ તેઓને આપવાની હોય છે. જે કોઈ ધ્યાન આપતુ નથી. જેને યોગ્ય રીતે ધ્યાન આપવામા આવે.

સાથે ડેપ્યુટી લેબર કમિશ્નર અપુર્વ શર્માએ પ્રદેશમા બાળમજુરી મુક્ત પ્રદેશ બનાવવા અંગે ખાસ કોન્ટ્રાકટરોને તાકીદ કરી જણાવ્યુ હતુ કે, આપના કોઈના પણ ધ્યાનમા કોઈપણ જગ્યાએ બાળમજૂર દેખાય તો અમને જાણ કરો. અગાઉના સમયમા કંપનીઓમા, હોટલોમા, દુકાનોમા બાળમજુરોનુ પ્રમાણ ઘણુ હતુ. જેને પ્રસાશન દ્વારા હાલમા કંટ્રોલમા લાવી દીધુ છે.

દાદરા નગર હવેલીઃ લેબર વિભાગ દ્વારા લેબર કોન્ટ્રાકટરો સાથે મિટિંગનુ આયોજન કરાયુ
આરડીસીએ એ પણ જણાવ્યુ કે સરકાર જુના દરેક 38 શ્રમ કાનૂનોને બદલીને એની જગ્યા પર ફક્ત ચાર કાયદાઓ લઈને આવી રહી છે. જેનાથી મજૂરોના હક્ક અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા સાથે ઔદ્યોગિક એકમોમા પણ જૂના અને જટિલ કાયદાઓથી છુટકારો મળી શકશે. જે ચાર નવા કાયદા સામેલ કરવામા આવી રહ્યા છે એમા કોડ ઓન વેજીસ, કોડ ઓન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, કોડ ઓન સોશ્યલ સિક્યોરીટી, કોડ ઓન ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન ચાર કાયદા મુખ્ય રૂપે 38 કાયદાની જગ્યાએ લાવવામા આવ્યા છે.આ અવસરે ડેપ્યુટી લેબર કમિશ્નર અપૂર્વ શર્મા, લેબર એન્ફોર્સમેન્ટ ઓફીસર પ્રશાંત જોશી, લેબર કોન્ટ્રેક્ટરો સહિત ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થીત રહ્યા હતા.

Intro:Location :- સેલવાસ 

સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રસાશનના લેબર વિભાગના ડેપ્યુટી લેબર કમિશ્નરની અધ્યક્ષતામા કોન્ટ્રાકટરો સાથે સચિવાલયમાં કોન્ફરન્સ હોલમાં મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા કામદારોને લગતા સેફટી,પીએફ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી. 

Body:દાદરા નગર હવેલી સચિવાલય કોન્ફરન્સ હોલમાં ડેપ્યુટી લેબર કમિશ્નરની અપૂર્વ શર્માની અધ્યક્ષતામાં પ્રદેશના કોન્ટ્રાક્ટરો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં કોન્ટ્રાકટરોને ખાસ તાકીદ કરવામા આવી હતી કે કામદારોના જે PF કાપવામા આવે છે. તે અંગે દરેક કામદારોને એમના ક્યા બેંકના ખાતામા જમા કરાવવામા આવે છે. એની રસીદ તેઓને આપવાની હોય છે. જે કોઈ ધ્યાન આપતુ નથી. જેને યોગ્ય રીતે ધ્યાન આપવામા આવે. 

સાથે ડેપ્યુટી લેબર કમિશ્નર અપુર્વ શર્માએ પ્રદેશમા બાળમજુરી મુક્ત પ્રદેશ બનાવવા અંગે ખાસ કોન્ટ્રાકટરોને તાકીદ કરી જણાવ્યુ હતુ કે, આપના કોઈના પણ ધ્યાનમા કોઈપણ જગ્યાએ બાળમજૂર દેખાય તો અમને જાણ કરો. અગાઉના સમયમા કંપનીઓમા, હોટલોમા, દુકાનોમા બાળમજુરોનુ પ્રમાણ ઘણુ હતુ. જેને પ્રસાશન દ્વારા હાલમા કંટ્રોલમા લાવી દીધુ છે. 

આરડીસીએ એ પણ જણાવ્યુ કે  સરકાર જુના દરેક 38 શ્રમ કાનૂનોને બદલીને એની જગ્યા પર ફક્ત ચાર કાયદાઓ લઈને આવી રહી છે. જેનાથી મજૂરોના હક્ક અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા સાથે ઔદ્યોગિક એકમોમા પણ જૂના અને જટિલ કાયદાઓથી છુટકારો મળી શકશે. જે ચાર નવા કાયદા સામેલ કરવામા આવી રહ્યા છે એમા કોડ ઓન વેજીસ, કોડ ઓન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, કોડ ઓન સોશ્યલ સિક્યોરીટી, કોડ ઓન ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન ચાર કાયદા મુખ્ય રૂપે 38 કાયદાની જગ્યાએ લાવવામા આવ્યા છે.

Conclusion:આ અવસરે ડેપ્યુટી લેબર કમિશ્નર અપૂર્વ શર્મા, લેબર એન્ફોર્સમેન્ટ ઓફીસર પ્રશાંત જોશી, લેબર કોન્ટ્રેક્ટરો સહિત ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થીત રહ્યા હતા.

Bite :- અપુર્વ શર્મા,  ડેપ્યુટી લેબર કમિશ્નર, દાદરા નગર હવેલી

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.