ETV Bharat / state

છોટાઉદેપુરમાં કોમી એકતા સાથે રથયાત્રા નગરમાં ફરી

છોટાઉદેપુરઃ રણછોડજીના મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુરના નગરપાલિકા પ્રમુખ નેહબેન જયસ્વલ દ્વારા મંદિરમાં સફાઈ કરી અને દર્શન કર્યા હતા.

cud
author img

By

Published : Jul 5, 2019, 3:17 AM IST

છોટાઉદેપુરના તમામ નગરજનો દ્વારા હર્ષોલ્લાશ સાથે રથયાત્રામાં ભાગ લઈ અને દર્શનનો લ્હાવો લીધો હતો. અને જય રણછોડના નાદથી તમામ વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

છોટાઉદેપુરમાં કોમી એકતા સાથે રથયાત્રા નગરમાં ફરી

રણછોડજીની યાત્રા મેઈન બજારમાં થઈ પાવર હાઉસ ચાર રસ્તા પહોંચી હતી જ્યાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠેર-ઠેર પ્રસાદી અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી.

રથયાત્રા ક્લબ રોડ થઈ નવાપુરાથી પસાર થઇને રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી. આ સમગ્ર યાત્રામાં કોઈ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો.

Intro:અજરીજ બપોર ના એક કલાકે રણછોડજી ના મંદિરેથી રથયાત્રા કાઢવા માં અવિ જેમાં છોટાઉદેપુર ના નગરપાલિકા પ્રમુખ નેહબેન જયસ્વલ દવારા મંદિર માં સફાઈ કરી અને દર્શન કર્યા.તેમજ તમામ નગર જનો દ્વારા હર્ષ ઉલાશ સાથે ભાગ લીધો. અને ભગવાન ના દર્શન નો લ્હાવો માણ્યો. અને જય રણછોડ ના સુતરી થી તમામ વાતાવરણ ભક્તિ મય બની ગયું.

Body:રણછોડજી ની યાત્રા મેઈન બજાર માં થઈ પાવૉર હોઉસે ચાર રસ્તા પર પહોંચી.જ્યાં મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા રથયાત્રા નું સ્વાગત કરવામાં અવાયું.તેમજ ઠેર ઠેર પ્રસાદી અને ઠંડા પીણા ની વ્યવસ્થા કરવા માં અવિ હતી.

Conclusion:રથયાત્રા ક્લબ રોડ થઈ નવાપુરા માં નીકળી ને રણછોડજી મંદિરે પહોંચી હતી.સમગ્ર યાત્રા માં પોલીસ ખડે
વામાં અવિ હતી.
અલ્લારખા.છીટાઉદેપુર.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.