ETV Bharat / state

New year Celebration 2022: છોટા ઉદેપુર જિલ્લામાં અઢી કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો - Chhota Udepur Police Station List

31st પાર્ટી એટલે કે વર્ષનો અંતિમ દિવસ. આ દિવસની ઉજવણી (New year Celebration In India 2022) કરવા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, જ્યારે આ ખાસ અવસર પર દારૂની પણ મોટા પાયે હેરા-ફેરી (Foreign liquor importers in india) થતી હોય છે. આ દારૂના જથ્થાને ઝડપી પાડવા માટે છોટા ઉદેપુર જિલ્લાના પોલીસો દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતા. આ અંતર્ગત જિલ્લા પોલીસ અધિકારો દ્વારા 1,04,905 જેટલી (Chhota Udepurpolice seize foreign liquor) દારૂની બોટલો ઝડપી અને 847 ગુનાઓ નોંધાયા છે. આ સાથે 2,51,49,382ની કિંમતનો વિદેશી દારૂ (Foreign liquor In india) ઝડપી કરાલી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

New year Celebration In India 2021: છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા અઢી કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

author img

By

Published : Jan 1, 2022, 1:45 PM IST

Updated : Jan 1, 2022, 2:51 PM IST

છોટા ઉદેપુર: પ્રાંતના આઠ અને બોડેલી પ્રાંતના ત્રણ સહિત કુલ અગિયાર પોલીસ સ્ટેશનોમાં (Chhota Udepur Police Station) નોધાયેલા 847 જેટલાં ગુનાઓ તેમજ આ ગુનાઓની અંદર 1,04,905 જેટલી દારૂની બોટલો ઝડપાઈ હતી. જેનો આજ શનિવારના જેતપુરના પાવી તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ખાતે નાશ કરવાની કાયદેસરની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. છોટા ઉદેપુર અને બોડેલી પ્રાંતના અધિકારીઓ સાથે DYSP સહિત પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સ્પેક્ટરની હાજરી હેઠળ 2,51,49,382ની કિંમતનો વિદેશી દારૂનો નાશ (Chhota Udepurpolice seize liquor) કરવામાં આવ્યો હતો.

New year Celebration In India 2021: છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા અઢી કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

નવા વર્ષની ઉજવણી વચ્ચે પોલીસ પણ સતર્ક થઇ હતી

31st પાર્ટી એટલે કે વર્ષનો અંતિમ દિવસ. આ દિવસની ઉજવણી (New year Celebration 2022) કરવા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, જ્યારે આ ખાસ અવસર પર દારૂની પણ મોટા પાયે હેરા-ફેરી (Foreign liquor importers in india) થતી હોય છે.

અઢી કરોડનો વદેશી ઝડપી નાશ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, 31stને લઇને મધ્યપ્રદેશ તરફથી મોટા પાયે વિદેશી દારુની હેરા ફેરી થતી હોય છે, ત્યારે છોટા ઉદેપુર પોલીસ દ્વારા વિદેશી દારુના જથ્થાને ઝડપી લેવા માટે એક વ્યુહચક્ર તૈયાર કરવામાં આવ્યું હતું સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અંતે પોલીસને હાથે આ વિદશી દારુ (liquor Caught ) ઝડપાઇ ગયો અને દારૂને નાશ કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

ખેડાઃ સેવાલિયા પાસેથી દારૂનું કેન્ટેઈનર ઝડપાયું

વિધાનસભા પેટાચૂંટણી : આચારસંહિતા વિસ્તારમાં 8 લાખનો દારૂ જપ્ત

Last Updated : Jan 1, 2022, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.