ETV Bharat / state

છોટાઉદેપુરના ક્વાંટમાં એક અશ્વને ગ્લેન્ડર રોગ થતા તંત્રએ અશ્વ કુળના પશુઓની હેરાફેરી પર મૂક્યો પ્રતિબંધ - અશ્વમાં જીવલેણ ગ્લેન્ડર રોગ

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં (Kvant of Chhotaudepur) એક અશ્વમાં (Horse) ગ્લેન્ડર રોગનો રિપોર્ટ પોઝિટિવ (Glander disease report positive) આવતા હાહાકાર મચી ગયો છે. ત્યારબાદ તંત્રએ જાહેરનામું બહાર પાડી અશ્વકુળના પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ (Prohibition of horse trafficking) મૂકી દીધો છે. આ સાથે જ ક્વાંટની આજુબાજુ 5 કિલોમીટરના અંતરમાં તમામ અશ્વ કુળના પશુઓના સેમ્પલ (Sample of Animals) લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

છોટાઉદેપુરના ક્વાંટમાં એક અશ્વને ગ્લેન્ડર રોગ થતા તંત્રએ અશ્વ કુળના પશુઓની હેરાફેરી પર મૂક્યો પ્રતિબંધ

author img

By

Published : Nov 11, 2021, 9:00 AM IST

  • છોટાઉદેપુરના ક્વાંટમાં એક અશ્વને થયો ગ્લેન્ડર રોગ (Glander disease)
  • તંત્રએ જાહેરનામું બહાર પાડી અશ્વ કુળના પશુઓની હેરાફેરી પર લગાવ્યો પ્રતિબંધ (Prohibition of horse trafficking)
  • 5 કિમીની અંતરમાં આવતા અશ્વ કુળના પશુઓના સેમ્પલ (Sample of Animals) લેવાની કામગીરી પણ શરૂ કરાઈ

છોટાઉદેપુરઃ જિલ્લાના ક્વાંટમાં (Kvant of Chhotaudepur) એક અશ્વનો (Horse) ગ્લેન્ડર રોગનો રિપોર્ટ પોઝિટિવ (Glander disease report positive) આવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. ગ્લેન્ડર રોગ ચેપી હોવાથી રોગગ્રસ્ત અશ્વને ઝેરી ઈન્જેક્શન (The horse was given a poison injection) આપી તેના મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ (Dispose of corpses in a scientific manner) કરવામાં આવ્યો છે. તો જિલ્લા તંત્રએ આ અંગે જાહેરનામું બહાર પાડી સમગ્ર તાલુકામાં અશ્વ કુળના પશુઓની હેરાફેરી (Prohibition of horse trafficking) પર પ્રતિબંધ મૂકી દીધો છે.

5 કિમીની અંતરમાં આવતા અશ્વ કુળના પશુઓના સેમ્પલ (Sample of Animals) લેવાની કામગીરી પણ શરૂ કરાઈ

આ પણ વાંચો- સંતરામપુરમાં અશ્વોમાં ફેલાયો ગ્લેન્ડર નામનો ગંભીર રોગ, 2009ના અધિનિયમ મુજબ 5 અશ્વોને મારી નખાયાં

રોગગ્રસ્ત અશ્વનો યોગ્ય નિકાલ કરાયો

ક્વાંટ નગરમાં અશ્વમાં જીવલેણ ગ્લેન્ડર રોગ (Glander disease) દેખાતા હાહાકાર મચી ગયો છે. ક્વાંટમાં ગ્લેન્ડર રોગ (Glander disease) દેખાતા તંત્રએ જાહેરનામું બહાર પાડી સમગ્ર તાલુકામાં અશ્વ કૂળના પશુઓની હેરાફેરી (Prohibition of horse trafficking) ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. તો ક્વાંટ અને તેની આસપાસના 5 કિલોમીટરના અંતરમાં તમામ અશ્વ કુળના પ્રાણીઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- બનાસકાંઠાના મુડેઠા ખાતે દરબારો દ્વારા પરંપરાગત અશ્વ દોડ યોજાઈ

આ રોગથી પશુઓમાં મૃત્યુદર 100 ટકા છે

ગ્લેન્ડર રોગ (Glander disease) પશુઓમાંથી મનુષ્યમાં ફેલાય તેવી પણ શક્યતા છે. નિષ્ણાતોના મતે, આ રોગથી પેશુઓમાં 100 ટકા મૃત્યુ દર છે અને જો મનુષ્યને આ રોગનો ચેપ લાગે તો મનુષ્યોમાં 50 ટકા જેટલો મૃત્યુદર રહી શકે છે. તો ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર સીરો સરવે (CERO SURVEY) સહિતની તમામ તકેદારી લઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.