ETV Bharat / state

પ્રદેશ પ્રમુખની હાજરીમાં ગીતાબેન રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યુ - candidate

છોટાઉદેપુર: લોકસભાની ચુંટણીમાં રાજ્યમાં પ્રથમ આદિવાસી મહિલા ઉમેદવાર અને છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતુ, તો ઉમેદવારી પત્ર ભરવા જતા પૂર્વે ભાજપા કાર્યાલયમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક જાહેર સભાને સંબોધી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 9:27 AM IST

ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત એક આદિવાસી મહિલાની લોકસભાબેઠક માટે પસંદગી કરવામાં આવી છે.ભાજપા દ્વારા આદિવાસી માટે અનામત બેઠક એવી છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ચાલુ સાંસદ રામસિંહ રાઠવાનું પત્તું કાપી ગીતાબેન રાઠવાના નામની જાહેરાત થયા બાદ ગીતાબેન રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતુત્યારે ગીતાબેનનાં ઉમેદવારી પત્ર રજુ કરવા જતા પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણીએ ભાજપા કાર્યાલયના પટાંગણમાં જાહેર સભાને સંબોધી હતી. આસભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ શબ્દશરણ બ્રહ્મભટ્ટ ,સાંસદ રામસિંગ રાઠવા સહીત બેઠકમાં સમાવિષ્ટ તમામધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

પ્રદેશ પ્રમુખની હાજરીમાં ગીતાબેન રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યુ

R GJ CUD 01 03MARCH19 CM AVBB ALLARAKHAA

એન્કર ;       લોકસભાની ચુંટણીમાં રાજ્યમાં પ્રથમ આદિવાસી મહિલા ઉમેદવાર એવા છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે,તો ઉમેદવારી પત્ર ભરવા જતા પૂર્વે ભાજપા કાર્યલય પટાંગણ માં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી એ એક જાહેર સભાને સંબોધી હતી ,

વીઓ;              ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત એક આદિવાસી મહિલાની  લોકસભાની બેઠક માટે પસંદગી કરવામાં આવી છે, ભાજપા દ્વારા આદિવાસી માટે અનામત બેઠક એવી છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ચાલુ સાંસદ રામસિંહ રાઠવા નું પત્તું કાપી ગીતાબેન રાઠવાના નામની જાહેરાત થયા બાદ આજે ગીતાબેન રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે, ત્યારે ગીતાબેનનાં  ઉમેદવારી પત્ર રજુ કરવા જતા પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી એ ભાજપા કાર્યાલય પટાંગણમાં જાહેર સભા ને સંબોધી હતી,  સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ શબ્દશરણ બ્રહ્મભટ્ટ ,સાંસદ રામસિંગ રાઠવા સહીત બેઠકમાં સમાવિષ્ટ તમામ ચલુ અને પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા , પોતાના વક્તવ્યમાં CM  રુપાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસન ઉપર વાકબાણ ચલાવ્યા હતા , CM રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા  આંતકવાદીઓ ને મદદ કરનારા અને પાકિસ્તાનની ભાષા બોલનારા ગણાવ્યા હતા,

જોકે મુખ્ય પ્રધાનનાં ૨૪ મિનિટ નાં ભાષણ માં પાકિસ્તાન શબ્દનો ૭ વાર ચોકીદાર શબ્દનો એક વાર, આતંકવાદી /ત્રાસવાદી શબ્દ નો ૯ વાર પ્રયોગ કર્યો હતો પરંતુ વિકાસ શબ્દ એકપણ વાર બોલ્યા નહતા ,

સ્પીચ ; વિજય રૂપાણી,મુખ્ય પ્રધાન

વીઓ;         સભા બાદ મુખ્યપ્રધાન રવાના થઇ ગયા હતા , તો  હજારો કાર્યકર્તાઓ સાથે પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી સાથે ઉમેદવાર ગીતાબેન રાઠવાએ અનેક ડીજે સાથે નગરમાં રોડ શો યોજ્યો હતો ,અને કલેકટર કચેરી પહોંચી પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી, ઉપાધ્યક્ષ શબ્દશરણ બ્રહ્મભટ્ટ , સાંસદ રામસિંગ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે જી કલેકટર ને પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું , મીડિયા સાથે વાતચીત કરતા જીતું વાઘાણી એ ગીતાબેન રાઠવાની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો , તો સારી કામગીરી કરી હોવા છતાં રામસિંહ રાઠવા ની ટીકીટ કાપવા અંગે ભારતીય જનતા પાર્ટીમાં કોઈનું પણ સ્થાન કાયમી નથી હોતું તેમ જણાવ્યું હતું .

બાઈટ ;જીતું વાઘાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ ,

અલ્લારખા પઠાણ , ઈ ટીવી ભારત  , છોટાઉદેપુર 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.