ETV Bharat / state

District Panchayat Hall: છોટાઉદેપુર જિલ્લા પંચાયતનું 5 કરોડ 37 લાખ 41 હજારનું પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજુર

જિલ્લા પંચાયત યોજાયેલ સામાન્ય સભામાં સને 2022-23માં જિલ્લા પંચાયત ગ્રાંટ પેટે 4 કરોડ 80 લાખનું આયોજન લોકિતાર્થે કર્યો માટે 3 કરોડ 20 લાખનું આયોજન થયુ હતું. જિલ્લા પંચાયત પ્રમુખ(District Panchayat President) મલકાબેન પટેલે જણાવ્યું હતું અંદાજ પત્રમાં રજૂ થયેલા શિક્ષણ, આરોગ્ય, ખેતી, સમાજ કલ્યાણ, પશુપાલન, સિંચાઈ જેવી પાયાની મહત્વની યોજનાઓ ઉપર ભાર મૂકી વિકાસ ક્ષેત્રે મહારથ હાંસલ કરી શકાશે.

District Panchayat Hall: છોટાઉદેપુર જિલ્લા પંચાયતનું 5 કરોડ 37 લાખ 41 હજારનું પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજુર
District Panchayat Hall: છોટાઉદેપુર જિલ્લા પંચાયતનું 5 કરોડ 37 લાખ 41 હજારનું પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજુર
author img

By

Published : Mar 29, 2022, 4:19 PM IST

છોટાઉદેપુર: જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. જે સામાન્ય સભામાં વર્ષ 2022-2023ના વિકાસ લક્ષી અંદાજ પત્ર(Capital budget) રજૂ કરવામાં આવ્યું હતું. જે બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી.

આ પણ વાંચો: આણંદ જિલ્લામાં 30થી 40 ટકા કોરોના કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવે છે: જિલ્લા વિકાસ અધિકારી

અંદાજ પત્રમાં રજૂ થયેલી યાજનાઓ - યોજાયેલ સામાન્ય સભામાં સને 2022-23માં જિલ્લા પંચાયત ગ્રાંટ પેટે 4 કરોડ 80 લાખનું આયોજન લોકિતાર્થે કર્યો માટે 3 કરોડ 20 લાખનું આયોજન તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં એપોક્ષી થ્રિ-સીટર માટે રૂપિયા 30 લાખ, ખેલો ઇન્ડિયા અંતર્ગત સ્પોર્ટકીટ માટે 25 લાખ અન્ય ખર્ચ ખરીદી માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ, આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રૂપિયા 2 કરોડ નન્હી પરી યોજના માટે 25 લાખ કોરોના મહામારીને(Corona epidemic) સામે લડવા રૂપિયા 75 લાખ આર્યુવેદીક ક્ષેત્રે રૂપિયા 40 લાખની જોગવાઈ કરેલ છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે રોજગાર(Employment in social welfare) લક્ષી સહાય માટે 35 લાખ આંબેડકર જન્મજયંતિ(Ambedkar's birth anniversary) ઉજવણી માટે નશાબંધી અને અસ્પૃશ્યતા નિવારણ અંગે રૂપિયા 35 લાખની જોગવાઈ, ખેતીવાડી ક્ષેત્રે સેન્દ્રીય ખાતર(Organic manure in agriculture) બાયો પેસ્ટીસાઈડ યોજના માટે 30 લાખ પશુપાલન લગતના કામો માટે 28 લાખ તેમજ નાની સિંચાઈ ક્ષેત્રને લગતા કામો માટે રૂપિયા 80 લાખની ફાળવણી કરવાંમાં આવી છે. એ ઉપરાંત પંચાયત ક્ષેત્રે મોક્ષ રથ આપવાની યોજના માટે 50 લાખ અને મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે(women and child development) રૂપિયા 3 કરોડ 33 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મોડાસામાં માસ્ક વિના નીકળતા લોકોમાં જાગૃતિ ફેલાવવા જિલ્લા વિકાસ અધિકારીએ કર્મચારીઓને આદેશ આપ્યો

જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું - અંદાજ પત્રમાં રજૂ થયેલા શિક્ષણ આરોગ્ય ખેતી, સમાજ કલ્યાણ, પશુપાલન, સિંચાઈ જેવી પાયાની મહત્વની યોજનાઓ ઉપર ભાર મૂકી વિકાસ તરફ લઈ જવા રૂપિયા 5 કરોડ 37 અને 41 હજારનું પૂરાંત વાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.