ETV Bharat / state

છોટા ઉદેપુર જિલ્લામાં વધું એક ગાંજાની ખેતી કરતા આરોપીઓ ઝડપાયા - SOG police

છોટા ઉદેપુર જીલ્લામાં એકજ સપ્તાહમાં લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો પોલિસે ઝડપી પાડ્યો(amount of marijuana) છે. છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાનાં ઉમઠી ગામેથી 24 લાખનો 240 કીલો ગાંજો(240 kg of cannabis) SOG પોલિસે(SOG Police) ઝડપી પાડ્યો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં વધું એક ગાંજાની ખેતી કરતા આરોપીઓ ઝડપાયા

author img

By

Published : Nov 16, 2021, 10:41 PM IST

  • 24 લાખનો 240 કીલો ગાંજો SOG પોલિસે ઝડપી પાડ્યો
  • ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઇ
  • SOG પોલીસે અચાનક છાપો માર્યો

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશની સરહદી વિસ્તારના જંગલ અને ડુંગર વિસ્તારો નશાનો કારોબાર કરતા કેટલાક લોકો ગાંજાની ખેતી(Cannabis cultivation) કરતા હોવાની બાતમી SOG પોલીસ(SOG Police)ને મળી હતી. કવાંટ તાલુકાનાં ઉમઠી ગામે SOG પોલીસે અચાનક છાપો માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સિલદાર રાઠવા અને તામાં રાઠવા પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરે છે. SOG પોલીસ ઇન્સ્પેકટર જે.પી. મેવાડા સહિતની ટીમ ખેતર માંથી ગાંજાના 127 છોડ જેનું વજન 240 કિલો(240 kg of cannabis) અને જેની કુલ કિંમત 24 લાખ છે.

છોટા ઉદેપુર જિલ્લામાં વધું એક ગાંજાની ખેતી કરતા આરોપીઓ ઝડપાયા

ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી

SOG એ તમામ છોડને કબજે કરી આરોપી સિલદાર રાઠવાને ઝડપી પાડી અને ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસન્ટ એક્ટની કલમ BB 20(A) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજો ફરાર આરોપી તામા રાઠવાની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gold and Silver biscuits ભરેલી બેગ ઝૂંટવી ફરાર, અમદાવાદ પોલીસે શરુ કરી બે લૂંટારુની શોધખોળ

આ પણ વાંચો : જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, ચડ્ડી બનિયાન ધારી ગેંગનો 17 ગુનાનો ભેદ ઉકેલ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.