'વાયુ' વાવાઝોડાના કારણે ગુજરાતમાં લેન્ડ ફોલો નહીં થાય, પરંતુ રાજ્યમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ વરસાદ સાથે ઝાપટાં પડી શકે છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે.
‘વાયુ’ વાવાઝોડું ફંટાયું, અમદાવાદમાં વરસાદ શરૂ - oman
અમદાવાદ: ગુજરાતમાં આવનારૂં 'વાયુ' વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે. જેથી 'વાયુ' વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. જો કે વાવાઝોડાની દિશા બદલાઈ હોવા છતાં ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગ પ્રમાણે વાયુની દિશા બદલાઈ છે, છતા ગુજરાતને અસર જોવા મળશે.હાલ અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. આમ, વાયુ વાવાઝોડાની અસર સ્વરૂપે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પહોંચ્યો છે.

'વાયુ' વાવાઝોડાના કારણે ગુજરાતમાં લેન્ડ ફોલો નહીં થાય, પરંતુ રાજ્યમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ વરસાદ સાથે ઝાપટાં પડી શકે છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે.
'વાયુ' વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ, ભારે વરસાદની શક્યતા
અમદાવાદ: ગુજરાતમાં આવનારુ 'વાયુ' વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે. જેથી 'વાયુ' વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. જો કે વાવાઝોડાની દિશા બદલાઈ હોવા છંતા ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગ પ્રમાણે વાયુની દિશા બદલાઈ છે, છંતા ગુજરાતને અસર જોવા મળશે.
'વાયુ' વાવાઝોડાના કારણે ગુજરાતમાં લેન્ડ ફોલો નહીં થાય, પરંતુ રાજ્યમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ વરસાદ સાથે ઝાપંટા પડી શકે છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે.
Conclusion: