ETV Bharat / state

ખાતરની ઘટ મુદ્દે 'ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મરાવશે' કૃષિ વિભાગ - GNFC

ગાંધીનગરઃ GNFC દ્વારા ખેડૂતોને પૂરું પાડવામાં આવતા ખાતરે સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. કોંગ્રેસ નેતાઓ ખાતર મુદ્દે સરકારને ઘેરવાનો એક પણ પ્રયાસ છોડતા નથી. ત્યારે સોમવારે વિસાવદરના કોંગી ધારાસભ્યએ ઓછા વજનવાળી ખાતરની થેલી લઈને સ્વર્ણિમ સંકુલમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સંજય પ્રસાદ
author img

By

Published : May 14, 2019, 2:58 AM IST

જ્યાં તેમને કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદે કહ્યું કે, રાજ્યમાં જેટલી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ છે તે પરત લેવામાં આવશે. જે ખેડૂતોને ઓછા વજનવાળી ખાતરની થેલીઓ મળી છે, તે બદલી પણ આપવામાં આવશે. ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા કૃષિવિભાગ નીકળ્યો છે તેવો ઘાટ જોવા મળી રહ્યા છે.

રાજ્ય સરકાર કૌભાંડો વચ્ચે ઘેરાઈ ગઈ છે, અને ગુજરાતમાં કૌભાંડ ઓછા કરી શકતી નથી. તે જ પ્રમાણે સ્થિતિ ખાતર બાબતે પણ જોવા મળી રહી છે. છેલ્લા દસ દિવસથી ખાતરને લઈને ગુજરાતમાં ઘમાસણ મચી ગઇ છે. ત્યારે રહી રહીને જાગેલી સરકાર ઘોડા છૂટી ગયા પછી તબેલામાં તાળા મારવા નીકળતી હોય તેવી રીતે હવે ખાતર પ્રોવાઈડ કરતી GNFC કંપનીને પુરુ ખાતર આપવા માટે સુચનો કરી રહી છે. હાલમાં પણ સરકાર અને કૃષિ વિભાગ ખાતર પ્રોવાઈડ કરતી કંપનીના અધિકારીઓ સાથે બેઠકો યોજી રહી છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા બાદ આ બાબતે કોણ જવાબદાર છે તે હજુ સરકાર અને તેના અધિકારીઓ નક્કી કરી શકતા નથી.

સંજય પ્રસાદ

સંજય પ્રસાદે કહ્યું કે, આજે પણ સાંજે કંપનીના કર્મચારીઓ સાથે બેઠક યોજી છે, પરંતુ રાજ્યના એક પણ ખેડૂતને નુકશાન નહીં થાય. જે ખેડૂતો ખાતર લઇ ગયા છે, તેઓ પોતાની થેલી પાછી આપીને પૂરેપૂરા વજનવાળી ખાતરની થેલી મેળવી શકશે. જ્યારે આગામી બે દિવસમાં તમામ પ્રકારની આ ખાતરની થેલીઓ નવી પ્રોવાઈડ કરવામાં આવશે. કંપની પાસે ખાતરનો પૂરો જથ્થો પાડ્યો છે. ખેડૂતોને યોગ્ય સમયે જ ખાતરનો જથ્થો મળી રહેશે, જ્યારે ગત્ વર્ષ કરતાં 10 ટકા વધારે ખાતર ન જથ્થો હાલમાં પાડ્યો છે.

Intro:હેડિંગ) ખાતરની ઘટ મુદ્દે 'ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મરાવશે' કૃષિ વિભાગ

ગાંધીનગર,

જીએનએફસી દ્વારા પૂરું પાડવામાં આવતા ખાતરે સરકારની ઊંઘ ઉડાડી દીધી છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ ખાતર મુદ્દે સરકારને ઘેરવાનો એક પણ પ્રયાસ છોડતા નથી. ત્યારે આજે સોમવારે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય ઓછા વજનવાળી ખાતરની થેલી લઈને સ્વર્ણિમ સંકુલમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા પડી ખબર ત્યારે કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદે કહ્યું કે રાજ્યમાં જેટલી ઓછા વજનવાળી ખાતર ની થેલીઓ છે તે પરત લેવામાં આવશે. જે ખેડૂતોને ઓછા વજનવાળી ખાતર ની થેલીઓ મળી છે, તે બદલી પણ આપવામાં આવશે. ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા કૃષિવિભાગ નીકળ્યો છે તેવો ઘાટ જોવા મળી રહ્યા છે.

Body:રાજ્ય સરકાર કૌભાંડો વચ્ચે ઘેરાઈ ગઈ છે ગુજરાતમાં કૌભાંડ ઓછા કરી શકતી નથી ત્યારે દરેક બાબતે જે પ્રમાણેની સ્થિતિ સરકારમાં જોવા મળી રહી છૅ. તે જ પ્રમાણે સ્થિતિ ખાતર બાબતે પણ જોવા મળી રહી છે. છેલ્લા દસ દિવસથી ખાતરને લઈને ગુજરાતમાં ધમાસણ મચી ગઇ છે. ત્યારે રહી રહીને જાગેલી સરકાર ઘોડા છૂટી ગયા પછી તબેલાને માં તાળા મારવા નીકળતી હોય તેવી રીતે હવે ખાતર પ્રોવાઈડ કરતી જીએનએફસી કંપનીને પુરુ ખાતર આપવા માટે સુચનો કરી રહી છે. હાલમાં પણ સરકાર અને કૃષિ વિભાગ ખાતર પ્રોવાઈડ કરતી કંપનીના અધિકારીઓ સાથે બેઠકો યોજી રહી છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા બાદ આ બાબતે કોણ જવાબદાર છે. તે હજુ સરકાર અને તેના અધિકારીઓ નક્કી કરી શકતા નથી.

Conclusion:સંજય પ્રસાદે કહ્યું કે આજે પણ સાંજે કંપનીના કર્મચારીઓ સાથે બેઠક યોજી છે. પરંતુ રાજ્યના એક પણ ખેડૂત ને નુકશાન નહીં થાય જે ખેડૂતો ખાતર લઇ ગયા છે. તેઓ પોતાની થેલી પાછી આપીને પૂરેપૂરા વજનવાળી ખાતરની થેલી મેળવી શકશે. જ્યારે આગામી બે દિવસમાં તમામ પ્રકારની આ ખાતરની થેલીઓ નવી પ્રોવાઈડ કરવામાં આવશે. કંપની પાસે ખાતરનો પૂરો જથ્થો પડયો છે. ખેડૂતોને યોગ્ય સમયે જ ખાતરનો જથ્થો મળી રહેશે. જ્યારે ગત વર્ષ કરતાં 10 ટકા વધારે ખાતર ન જતો હાલમાં પડ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.