ETV Bharat / state

રિટાયર્ડ આર્મી જવાનો ફરીથી ફરજ પર જવા તૈયાર

પોરબંદરઃ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જેટલા જવાનો શહીદ થયા હતા. જેના પગલે ભારતે પાકિસ્તાનમાં ગઇ કાલે વિમાની હુમલો કરી POKમાં બોમ્બ વિસ્ફોટ કર્યા હતા, જેથી પોરબંદરના એટેક માજી સંગઠનના રીટાયર્ડ આર્મી જવાનોએ ગર્વ અનુભવ્યો હતો.

જૂઓ વિડિયો
author img

By

Published : Feb 26, 2019, 6:22 PM IST

આ સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનોએ લશ્કરના વડાને એક પત્ર લખી જણાવ્યું હતું કે, ભારત દેશ માટે ગમે ત્યારે સરહદ પર જવા તૈયાર છીએ જેમાં તેઓ કોઈ પણ પ્રકારનું મહેનતાણું નહિ લે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો.

porbandar

આમ આ જવાનોએ બહાદુરી, નિષ્ઠા અને બલિદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પુલવામાં શહીદી વહોરનાર સૌનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Intro:14 ફેબ્રુઆરી ના રોજ થયેલ આતંકવાદી હુમલામાં 40 જેટલા જવાનો શહીદ થયા હતા જેના પગલે ભારતે પાકિસ્તાન માં ગઇ કાલે વિમાની હુમલો કરી પીઓકે માં બોમ્બ વિસ્ફોટ કર્યો છે જેથી પોરબંદર ના એટેક માજી સંગઠન ના રીટાયર આર્મી જવાનો એ ગર્વ અનુભવ્યો હતો અને આ સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનો એ લશ્કર ના વડા ને એક પત્ર લખી જણાવ્યું હતું કે ભારત દેશ માટે ગમે ત્યારે સરહદ પર જવા તૈયાર છીએ જેમાં તેઓ એ કોઈ પણ પ્રકારનું મહેનતાણું નહિ લઈએ તેઓ પણ ઉલ્લેખ કર્યો હતો

Body:આમ આ જવાનો એ બહાદુરી નિષ્ઠા અને બલિદાન નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પુલવામાં શહીદી વહોરનાર સૌનિકો ને શ્રદ્ધાંજલિ આપી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.