ETV Bharat / state

બીજા તબક્કાને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટીઓના પ્રચાર શરૂ

ન્યૂઝ ડેસ્કઃ ગુરૂવારે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જે બાદ હવે 18 તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે રાજકીય પાર્ટીઓએ તેને ધ્યાનમાં રાખીને પ્રચાર શરૂ કરી દીધો છે. BJP અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટેના પોતાનો કાર્યક્રમ ટ્વીટર અને અન્ય માધ્યમ દ્વાર પ્રસારીત કર્યા છે.

રાજકિય પાર્ટીઓ પ્રચાાર મૈદાન
author img

By

Published : Apr 12, 2019, 9:46 AM IST

જેના પર એક નજર કરીએ...

1. કેરળ અને ગોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓને સંબોધશે.

2. આજે PM મોદી મહારાષ્ટ્રના અહમદનગરમાં જનસભાને પણ સંબોધિત કરી શકે છે.

3. આજથી વારાણસીના બે દિવસનો પ્રવાસ કરશે અમિત શાહ

4. કોંગ્રેસના ઉમેદવાર કિર્તી આઝાદ આજે ધનબાદ જશે.

5. ઉત્તરપ્રદેશના રાજ્યપ્રધાન અનિલ રાજભર અને રાજ્યપ્રધાન ગિરિશચંદ્ર યાદવ 12 એપ્રિલના રોજ પાર્ટીના અલગ-અલગ આયોજનમાં સામેલ થશે.

6. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ આજે લોકસભા ક્ષેત્ર પીલીભીતથી સમાજવાદી પક્ષના ઉમેદવાર હેમરાજ વર્માની જાહેર સભામાં ભાગ લેશે.

Intro:Body:

બીજા તબક્કા માટે આજથી રાજકિય પાર્ટીઓ પ્રચારના મૈદાનમાં

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણીની શરુવાત થઈ ચુકી છે, અને 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યુ છે. ત્યારે મતદાનના એક દીવસ બાદ જ ફરીથી ભાજપ સહીત અન્ય રાજકિય પાર્ટીઓના પ્રચારકો પ્રચાાર કરવા માટે મૈદાનમાં આવી ગયા છે. 12 એપ્રિલે યોજાનાર ચૂંટણી રૈલીઓની જાણકારી ટ્ટિટર અને અન્ય માધ્યમો થકી BJP નેતાઓએ સૌથી વધારે આપી છે.

સોશીયલ મીડિયા પર રૈલીઓ અને સભઆઓની જાણકારી આ પ્રમાણે છે.

1. કેરળ અને ગોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓને સંબોધશે.2

2. આજે PM મોદી મહારાષ્ટ્રના અહમદનગરમાં જનસભાને પણ સંબોધિત કરી શકે છે.

3. આજથી વારાણસીના બે દિવસનો પ્રવાસ કરશે અમિત શાહ

4. કૉંગ્રેસના ઉમેદવાર કિર્તી આઝાદ આજે ધનબાદ આવશે.

5. ઉત્તરપ્રદેશના રાજ્યમંત્રી અનિલ રાજભર અને રાજ્યમંત્રી ગિરિશ ચંદ્ર યાદવ 12 એપ્રિલના રોજ પાર્ટીના અલગ-અલગ આયોજનમાં સામેલ થશે.

6. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ આજે લોકસભા ક્ષેત્ર પીલીભીતથી સમાજવાદી પક્ષના ઉમેદવાર હેમરાજ વર્માના ટેકામાં યોજાયેલી જાહેર સભામાં ભાગ લેશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.