ETV Bharat / state

ગુજરાતમાં સરેરાશ 62.36ટકા મતદાન થયું - amit shah

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે દેશની 117 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાત તબક્કામાંથી સૌથી મહત્વની તબક્કા તરીકે મનાતા ત્રીજા તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેરળના વાયનાડથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ઘણા કેન્દ્રીય પ્રધાન સામેલ છે. ઉત્તર પ્રદેશથી મુલાયમ અને કર્ણાટકથી મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી મેદાનમાં છે. આ તમામ નેતાઓના ભાવી EVMમાં બંધ થઇ ગયા છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Apr 23, 2019, 7:43 AM IST

Updated : Apr 23, 2019, 7:59 PM IST

4 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી

  • ભરૂચ- 46 ટકા
  • બનાસકાંઠા- 53.05 ટકા
  • પાટણ- 48.55 ટકા
  • કચ્છ-43.55 ટકા
  • સાબરકાંઠા- 53.35 ટકા
  • ગાંધીનગર 52.76 ટકા
  • મહેસાણા- 55.44 ટકા
  • અમદાવાદ- પૂર્વ 47.56 ટકા
  • પોરબંદર- 40.80 ટકા

3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી

  • બનાસકાઠાં- 41.54
  • બારોડોલી- 49.42
  • છોટા ઉદેપુર- 44.42
  • સુરત- 38.41
  • ભરૂચ- 46.54 ટકા
  • વલસાડ- 45.14 ટકા
  • નવસારી- 42.17
  • વડોદરા- 42.12 ટકા
  • દાહોદ- 46.78
  • આંણદ- 42.49 ટકા
  • કચ્છ 36.45 ટકા
  • અમરેલી- 39 ટકા
  • ભાવનગર- 38.97
  • જૂનાગઢ- 43.78 ટકા

1 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી

  • સુરત- 35.61
  • ભરૂચ- 44.46
  • છોટાઉદેપુર-41.46
  • અમદાવાદ પૂર્વ- 38.64
  • અમદાવાદ પશ્ચિમ- 35.57
  • ગાંધીનગર- 39.03
  • બનાસકાંઠા- 41.47
  • મહેસાણા- 40.70
  • સાબરકાંઠા- 43.08
  • રાજકોટ- 40ટકા
  • આણંદ- 40.89
  • ભરૂચ- 44.86
  • બારડોલી- 46. 06
  • વલસાડ- 42.57 ટકા મતદાન

ગુજરાતની તમામ 26, કેરળની પણ 20, ગોવાની 2 અને દાદરા નગર હવેલી તેમજ દીવ દમણની 1-1 બેઠક પર મતદાન ચાલુ. કુલ મળી 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને 117 બેઠકો પર મતદાન ચાલુ છે. બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર 1, આસામ 4, કર્ણાટક 14, ઉત્તર પ્રદેશ 10, પશ્વિમ બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની 6 બેઠકો માટે મતદાન શરૂ છે.

  • PM મોદીએ ત્રીજા તબક્કા માટે મતદાન કરવાની અપીલ કરી છે.
    • Urging all those voting in today’s Third Phase of the 2019 Lok Sabha elections to do so in record numbers. Your vote is precious and will shape the direction our nation takes in the years to come.

      I’ll be voting in Ahmedabad in a short while from now.

      — Chowkidar Narendra Modi (@narendramodi) 23 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • મુખ્ય પ્રઘાન વિજય રૂપાણીએ કર્યું મતદાન
    vijay
    મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું મતદાન
  • પાટણમાં શંકર ચૌધરીએ કર્યું મતદાન
  • મહેસાણા બેઠક 94 મતદાન મથક પર EVM ખોટકાયું
  • સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે કર્યું મતદાન
  • અમદાવાદ ખોખરામાં ટેકનિકલ કારણે બંધ થયેલુ મતદાન ફરી શરૂ
  • બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કર્યુ મતદાન
  • નવસારીના વિજલપોરમાં EVM ખોટકાયુ
  • સાબરકાંઠાના તલોદમાં EVM ખોટકાયુ
  • ગીર સોમનાથના વાવડી ગામે પણ EVM ખોટકાયુ
  • વિઘાનસભાના અધ્ચક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું મતદાન
  • NCP નેતા શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું
    voting
    શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યું
    paresh
    પરેશ ધાનાણીએ કર્યું મતદાન
  • મતદાન શરૂ થયાના બે કલાક પૂર્ણ
  • રાજ્યમાં સરેરાશ 11 ટકા મતદાન
  • બારડોલીથી કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ મતદાન કર્યુ
  • ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યું મતદાન
    voting
    ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યું મતદાન
  • PM મોદીના માતા હિરાબાએ મતદાન કર્યું
  • અમિત શાહે કર્યું મતદાન
    • Gujarat: BJP President Amit Shah and his wife Sonal Shah cast their votes at polling booth in Naranpura Sub-Zonal office in Ahmedabad pic.twitter.com/0lNdyv0XDp

      — ANI (@ANI) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કડીમાં કર્યું મતદાન
  • ભરૂચમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે મતદાન કર્યું
  • ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે ECને કરી ફરિયાદ
  • જૂનાગઢમાં વરરાજાએ લગ્ન પહેલાં કર્યું મતદાન
  • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યું
    hardik
    કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મતદાન કર્યું
  • નાણા પ્રધાન અરૂણ જેટલીએ કર્યું મતદાન
    arun
    નાણા પ્રધાન અરૂણ જેટલીએ કર્યું મતદાન
  • ભાજપના દિગ્ગજ નેતા એલ.કે અડાવાણીએ મતદાન કર્યું
    voter
    ભાજપના દિગ્ગજ નેતા એલ.કે અડાવાણીએ મતદાન કર્યું

11 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી

  • સુરેન્દ્રનગર- 18.74 ટકા
  • રાજકોટ- 25.27 ટકા
  • પોરબંદર- 20.38 ટકા
  • જામનગર-21.98 ટકા
  • જૂનાગઢ- 13.17 ટકા
  • અમરેલી- 23.38 ટકા
  • ભાવનગર-25.02 ટકા
  • આંણદ- 22.07 ટકા
  • ખેડા- 20.79 ટકા
  • પંચમહાલ- 22.84
  • દાહોદ- 28.27
  • વડોદરા-21.93

10 વાગ્યા સુધીમાં મતદાન

  • વલસાડ- 13.46
  • બનાસકાંઠા- 13.7 ટકા
  • સુરત- 9.95 ટકા
  • અમેરલી- 15 ટકા
  • ભાનવગર- 11 ટકા
  • આંણદ-11.5
  • નવસારી- 11

9 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી

  • ગાંધીનગર- 7.65 ટકા
  • જામનગર- 11.6 ટકા
  • રાજકોટ- 10 ટકા
  • આણંદ- 6 ટકા
  • દાદરા નગર હવેલી- 7.65 ટકા
  • પાટણ- 8.16 ટકા

Intro:Body:

gujarat lok sbha election today voting

lok sbha election, gujarat, bjp, congress, amit shah, Gandhinagar

LIVE: ગુજરાતની 26 બેઠકો પર મતદાન શરૂ, PM મોદીએ કરી મતદાનની અપીલ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે દેશની 117 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતની 26 અને કરેળની 20 તમામ બેઠકો પર મતદાન થશે. સાત તબક્કામાં સૌથી મોટા આ તબક્કામાં પ્રમુખ ઉમેદવારોમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેરળના વાયનાડથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ઘણા કેન્દ્રીય પ્રધાન સામેલ છે. ઉત્તર પ્રદેશથી મુલાયમ અને કર્ણાટકથી મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી મેદાનમાં છે.

ગુજરાતની તમામ 26, કેરળની પણ 20, ગોવાની 2 અને દાદરા નગર હવેલી તેમજ દીવ દમણની 1-1 બેઠક પર મતદાન ચાલુ. કુલ મળી 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને 117 બેઠકો પર મતદાન ચાલુ છે. બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર 1, આસામ 4, કર્ણાટક 14, ઉત્તર પ્રદેશ 10, પશ્વિમ બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની 6 બેઠકો માટે મતદાન ચાલુ છે. 

PM મોદીએ ત્રીજા તબક્કા માટે મતદાન કરવાની અપીલ કરી છે. 

Conclusion:
Last Updated : Apr 23, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.