ETV Bharat / state

ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ઇતિહાસમાં પ્રથમ વખત થયું 64.11 ટકાનું જંગી મતદાન - congress

ગાંધીનગર: રાજ્યની 26 લોકસભા બેઠક પર 23 એપ્રિલે મતદાન યોજાયું હતું. મતદાનના દિવસે શરૂઆતમાં ધીમું મતદાન રહ્યું હતું, પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો હતો. તેમ તેમ મતદાનની ટકાવારીમાં સુધારો જોવા મળતો હતો. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 371 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ થઈ ગયું હતું. સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીનાં ગઢ અમરેલી બેઠક પર થયું છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Apr 24, 2019, 8:19 PM IST

Updated : Apr 24, 2019, 8:33 PM IST

ગુજરાતમાં 23 એપ્રિલ મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ગરમીના કારણે રાજકીય પાર્ટીઓની નીંદર હણાઇ ગઇ હતી. રોડ શો પણ પૂરા કરી શક્યા ન હતા. ત્યારે કેવી રીતે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા તેની સતત ચિંતા કરતા જોવા મળતા હતા, પરંતુ ઇલેક્શન કમિશનમાંથી છેલ્લા આંકડા આવ્યા તે સૌના માટે ચોંકાવનારા નીકળ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બમ્પર 64.11 ટકા મતદાન લોકસભાની ચૂંટણીમાં નોંધાયું છે. જેમાં સૌથી વધુ આદિવાસી પટ્ટો ધરાવતી વલસાડ બેઠક ઉપર જ્યારે સૌથી ઓછું વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં નોંધાયું છે.

ગુજરાત ની 26 લોકસભા મતદાનના આંકડા

  • અમદાવાદ પશ્ચિમ- 60.37
  • અમદાવાદ પૂર્વ- 61.32
  • અમરેલી- 55.75
  • આણંદ- 66.79
  • બનાસકાંઠા- 64.69
  • બારડોલી- 73.57
  • ભરૂચ- 73.21
  • ભાવનગર- 58.41
  • છોટાઉદેપુર- 73.44
  • દાહોદ- 66.18
  • ગાંધીનગર- 65.57
  • જામનગર- 60.70
  • જૂનાગઢ- 60.74
  • કચ્છ- 58.22
  • ખેડા- 60.68
  • મહેસાણા- 65.37
  • નવસારી- 66.10
  • પંચમહાલ- 61.73
  • પાટણ- 61.98
  • પોરબંદર- 56.79
  • રાજકોટ- 63.15
  • સાબરકાંઠા- 67.24
  • સુરત- 64.41
  • સુરેન્દ્રનગર- 57.85
  • વડોદરા- 67.86
  • વલસાડ- 75.21

ગુજરાતમાં 23 એપ્રિલ મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ગરમીના કારણે રાજકીય પાર્ટીઓની નીંદર હણાઇ ગઇ હતી. રોડ શો પણ પૂરા કરી શક્યા ન હતા. ત્યારે કેવી રીતે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા તેની સતત ચિંતા કરતા જોવા મળતા હતા, પરંતુ ઇલેક્શન કમિશનમાંથી છેલ્લા આંકડા આવ્યા તે સૌના માટે ચોંકાવનારા નીકળ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બમ્પર 64.11 ટકા મતદાન લોકસભાની ચૂંટણીમાં નોંધાયું છે. જેમાં સૌથી વધુ આદિવાસી પટ્ટો ધરાવતી વલસાડ બેઠક ઉપર જ્યારે સૌથી ઓછું વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં નોંધાયું છે.

ગુજરાત ની 26 લોકસભા મતદાનના આંકડા

  • અમદાવાદ પશ્ચિમ- 60.37
  • અમદાવાદ પૂર્વ- 61.32
  • અમરેલી- 55.75
  • આણંદ- 66.79
  • બનાસકાંઠા- 64.69
  • બારડોલી- 73.57
  • ભરૂચ- 73.21
  • ભાવનગર- 58.41
  • છોટાઉદેપુર- 73.44
  • દાહોદ- 66.18
  • ગાંધીનગર- 65.57
  • જામનગર- 60.70
  • જૂનાગઢ- 60.74
  • કચ્છ- 58.22
  • ખેડા- 60.68
  • મહેસાણા- 65.37
  • નવસારી- 66.10
  • પંચમહાલ- 61.73
  • પાટણ- 61.98
  • પોરબંદર- 56.79
  • રાજકોટ- 63.15
  • સાબરકાંઠા- 67.24
  • સુરત- 64.41
  • સુરેન્દ્રનગર- 57.85
  • વડોદરા- 67.86
  • વલસાડ- 75.21
Intro:Body:

લોકસભાની ચૂંટણીમાં રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત 64.11 ટકા મતદાન





ગાંધીનગર,





રાજ્યની 26 લોકસભા બેઠક ઉપર 23 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. મતદાનના દિવસે શરૂઆતમાં ધીમુ મતદાન રહ્યું હતું. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો હતો. તેમ તેમ મતદાનની ટકાવારીમાં સુધારો જોવા મળતો હતો. સાંજે છ વાગે મતદાન પૂર્ણ થયા બાદ 371 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું હતું. સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીનાં ગઢ અમરેલી બેઠક ઉપર થયું છે.





રાજ્યમાં 23 એપ્રિલ મંગળવારના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ગરમીના કારણે રાજકીય પાર્ટીઓની નીંદર હણાઇ ગઇ હતી રોડ શો પણ પૂરા કરી શક્યા ન હતા ત્યારે કેવી રીતે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા તેની સતત ચિંતા કરતા જોવા મળતા હતા પરંતુ ઇલેક્શન કમિશન માંથી છેલ્લા આંકડા આવ્યા તે સૌના માટે ચોંકાવનારા નીકળ્યા છે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બમ્પર 64.11 ટકા મતદાન લોકસભાની ચૂંટણીમાં નોંધાયું છે. જેમાં સૌથી વધુ આદિવાસી પટ્ટો ધરાવતી વલસાડ બેઠક ઉપર જ્યારે સૌથી ઓછું વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં નોંધાયું છે.







ગુજરાત ની 26 લોકસભા મતદાનના આંકડા





અમદાવાદ પશ્ચિમ.  60.37





અમદાવાદ પૂર્વ. 61.32





અમરેલી   55.75





આણંદ  66.79





બનાસકાંઠા  64.69





બારડોલી   73.57





ભરૂચ      73.21





ભાવનગર  58.41





છોટાઉદેપુર  73.44





દાહોદ        66.18





ગાંધીનગર   65.57





જામનગર    60.70





જૂનાગઢ     60.74





કચ્છ         58.22





ખેડા         60.68





મહેસાણા  65.37





નવસારી    66.10





પંચમહાલ   61.73





પાટણ        61.98





પોરબંદર     56.79





રાજકોટ     63.15





સાબરકાંઠા  67.24





સુરત          64.41





સુરેન્દ્રનગર    57.85





વડોદરા        67.86





વલસાડ       75.21


Conclusion:
Last Updated : Apr 24, 2019, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.