બોટાદઃ થોડા સમય પહેલા ભુજના સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રીકૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા માસિક ધર્મ અંગેની ચર્ચા થતા અને તેનો વીડિયો વાયરલ તથા વિવાદ સર્જાયો હતો. આ અંગે ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભુજના સ્વામી દ્વારા જે કઈ જણાવવામાં આવ્યું છે તે બાબતે સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં તેમજ ભાગવત ગીતામાં તેમજ અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ માસિક ધર્મ અંગે જણાવાયું છે અને તેઓએ જણાવ્યું છે તે ધાર્મિક ગ્રંથ મુજબ જણાવ્યું છે.
સ્વામિનારાયણ સંતના માસિક ધર્મ અંગેના વાયરલ વીડિયો અંગે ગઢડા મંદિરના સંતોનું સમર્થન - ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચેરમેન
થોડા સમય પહેલા ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા માસિક ધર્મ અંગેનો વીડિયો વાયરલ થતા જે અંગેનો વિવાદ સર્જાયો હતો, જે બાબતે ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી હરજીવનદાસજીએ ભુજના સ્વામીનું સમર્થન કર્યું છે.