ETV Bharat / state

બોટાદમાં ત્રણ સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઇ - Start buying at support prices

બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે ત્રણ સેન્ટરો પર ચણાની ખરીદી શરૂ કરાઇ છે. જ્યારે જિલ્લામાં કુલ 1,0064 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ અને 50 મણથી વધારે ચણાની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી.

બોટાદ
બોટાદ
author img

By

Published : Mar 9, 2021, 2:11 PM IST

  • ટેકાના ભાવે ત્રણ સેન્ટરો પર ચણાની ખરીદી શરૂ
  • 50 મણથી વધારે ચણાની ખરીદી કરવામાં આવે ખેડૂતોની માગ
  • 10064 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

બોટાદઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે અલગ-અલગ પાકોની ખરીદી કરવામાં આવે છે. જેમાં ચણાની ખરીદી પણ ટેકાના ભાવે કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં બોટાદ, ગઢડા, અને બાબરકોટ યાર્ડમાં ખરીદી શરૂ કરાઇ છે. જિલ્લામાં કુલ 1,0064 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં SMS મારફતે ખેડૂતોને બોલવામાં આવે છે. જ્યાં ખેડૂતો પાસેથી 50 મણ ચણાની ખરીદી કરવામાં આવે છે અને 1020નો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે ખેડૂતોની માગ છે કે, સરકાર દ્વારા 50 મણની જગ્યાએ વધારે ખરીદી કરવામાં આવે અને ચણાના જે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. તે વાહનોમાંથી જ લેવામાં આવે હાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ખરીદી શરૂ થઈ છે.

ટેકાના ભાવે ખરીદી શરૂ

બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે ત્રણ સેન્ટરો પર ચણાની ખરીદી શરૂ કરાઇ છે. તે ખરીદી માટે કુલ 1,0064 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં સૌથી વધુ બોટાદમાં 6,247 ગઢડામાં 2000 અને બરવાળા અને રાણપૂરના 1800 ખેડૂતો છે. બોટાદ, ગઢડા સને બાબરકોટ એમ કુલ 3 સેન્ટરો પર ખરીદી કરવામાં આવશે. કર્મ અનુસાર ખેડૂતોને બોલાવામાં આવશે. પાકની યોગ્ય ચકાસણી માટે ગ્રેડીગ કરવામાં આવી રહી છે અને ગ્રેડીગ રિપોર્ટ બાદ ખીરીદી શરૂ કરાઇ છે. બોટાદ જિલ્લામાં કામગીરી શારી છે. વજન કરી અને નમૂના લેવાય અને ત્યાર બાદ ખરીદી શરૂ થાય છે. 50 મણને બદલે 125 મણની ખરીદી કરવી જોઈ હાલ ભાવ 1020 ના મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.