- સામાન્ય રીતે ખેડૂતો Bheem Agiyaras પછી વાવણી કરતા હોય
- ખેડૂતોએ Cotton અને Peanutના વાવેતરનું શુભારંભ કર્યું
- છેલ્લા 4થી 5 દિવસથી આવતા Rainથી કરી વાવણી
બોટાદ : જિલ્લામાં ખેડૂતો (Farmer)એ વાવણીની શરૂઆત કરી દીધી છે. ખેડૂતો (Farmer)એ કપાસ (Cotton), મગફળી (Peanut)નું વાવેતર વધારે કરે છે. જિલ્લામાં જુદા-જુદા તાલુકાઓમાં વરસાદ આવતા ખેડૂતો (Farmer)માં આનંદ છવાઈ ગયો છે. સામાન્ય રીતે ખેડૂતો ભીમ અગિયારસ (Bheem Agiyaras) પછી વાવણી કરતા હોય છે.
આ પણ વાંચો : પોરબંદર પંથકમાં ખેડૂતોએ કરી વાવણીની શરૂઆત, સારો પાક ઉતરવાની આશા
ખેડૂતો (Farmer)એ ખાતર જમીનમાં નાખી દીધું
છેલ્લા 4-5 દિવસથી વરસાદ (Rain) આવતા ખેડૂતો (Farmer)એ વિધિવત રીતે વાવણી શરૂ કરી દીધી છે. ત્યારે ખેડૂતો (Farmer)એ ખાતર જમીનમાં નાખી દીધું અને ત્યાર બાદ કપાસિયા અને મગફળીનું વાવેતર પણ શરૂ કર્યું છે.
આ પણ વાંચો : ધરતીપુત્રોએ બીજની પૂજા બાદ કરી વાવણીની શરૂઆત
પાકના નુકશાનની હજુ સુધી ખેડૂતોને સહાય મળી
જિલ્લામાં ખેડૂતો (Farmer)એ વાવણીની શરૂઆત કરી દીધી છે. (Farmer)એ મોટી આશા સાથે વાવણી કરી છે. પરંતુ સરકાર સામે હજુ રોષ છે. તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone)માં થયેલા પાકના નુકશાનની હજુ સુધી ખેડૂતો (Farmer)ને સહાય મળી નથી. વરસાદ (Rain) થતાંખેડૂતો (Farmer)માં નવી આશા જાગી છે. આ સાથે જ ખેડૂતો (Farmer)એ કપાસ (Cotton), મગફળી (Peanut)નું વાવેતર શરૂ કરી દીધું છે.