ETV Bharat / state

ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડના ખેલાડી ભાનુ પરમારનું સન્માન કરાયું - latestnews

બોટાદ: ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડના ખેલાડી ભાનુભાઈ પરમાર કુંડળનું ગામમાં સાટીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભાનુભાઈ પરમાર મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે.

etv bharat botad
author img

By

Published : Oct 7, 2019, 10:07 AM IST

ભાનુભાઈ પરમારે લાંબી દોડમાં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ભાગ લીધો હતો. ભાનુ પરમારે 400 મીટર દોડ 46 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આશરે 50 જેટલા મેડલ પણ જીત્યા છે. તેમણે ભારત દેશ માટે 400 મીટર તથા 800 મીટર તથા 1500 મીટરની લાંબી દોડમાં ભારત તરફથી ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા તેમજ વિદેશોમાં ભાગ લીધો હતો.

ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડના ખેલાડી ભાનુ પરમારનું સન્માન કરાયું

ભાનુભાઈ પરમાર ભરવાડ સમાજનું ગૌરવ છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે માતાજીના દર્શનાર્થે ગયા હતા. કુંડળ ગામના સાટીયા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાણપુર બરવાળા ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાનુ પરમારનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Intro:ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડ ના ખેલાડી ભાનુભાઈ પરમાર કુંડળ ગામે સાટીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યુંBody:ભાનુભાઈ પરમાર કે જેઓ મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છેConclusion:ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડ ના ખેલાડી ભાનુભાઈ પરમારનુ બરવાળા તાલુકાના કુંડળ ગામે સાટીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું
ભાનુભાઈ પરમાર કે જેઓ મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય તેઓ લાંબી દોડ માં ભારત દેશ વતી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ભાગ લીધેલ છે તેઓ 400 મીટર દોડ 46 સેકન્ડમાં પૂર્ણ કરી નાખેલ આ ભાનુભાઈ પરમાર ને આજ સુધીમાં આશરે ૫૦ જેટલા મેડલો મળેલ છે તેઓ ભારત દેશ વતી 400 મીટર તથા 800 મીટર તથા પંદરસો મીટર ની લાંબી દોડ માં ભારત દેશ વતી ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા તેમજ વિદેશોમાં ભાગ લીધેલ છે અને તેઓએ અનેક મેડલો જીત્યા છે આમ આ ભાનુભાઈ પરમાર ભરવાડ સમાજનું ગૌરવ હોય જેથી તેઓ આજરોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે માતાજીના દર્શનાર્થે પધારેલ હોય જેથી કુંડળ ગામ ના સાટીયા પરિવાર તરફથી તેઓનું સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં રાણપુર બરવાળા ધંધુકા ના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ભાનુભાઈ નું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું

બાઈટ :1 ભાનુભાઈ પરમાર
2 રાજેશભાઈ ગોહીલ ધારાસભ્ય
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.