ETV Bharat / state

બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

બોટાદ: નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે થઈને ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજ રોજ નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઇ હતી.

બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી
author img

By

Published : Jun 26, 2019, 8:21 AM IST

બોટાદ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે જેસિંગભાઈ ગાંડાભાઈ લકૂમ અને ઉપ પ્રમુખ પદે અનિલકુમાર કનૈયાલાલ શેઠની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી ચાલતા વાદ વિવાદના અંતે પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા રાજીનામા અપાયા બાદ તેની ચૂંટણી યોજાઈ હતી.

ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં સભ્યોમાં અસંતોષ જોવા મળતા પ્રમુખ તેમજ ઉપ પ્રમુખે રાજીનામા આપ્યા હતા. ત્યાર બાદ ચૂંટણીમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની સર્વાનુમતે વરણી કરી હતી.

બોટાદ નગરપાલિકા માં આજરોજ પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જેસિંગભાઈ ગાંડાભાઈ લકૂમ અને ઉપ પ્રમુખ પદે અનિલકુમાર કનૈયાલાલ શેઠ ની સર્વાનુમતે નિમણુંક થવા પામી હતી. 

છેલ્લા ઘણા સમયથી ચાલતા વાદ વિવાદ ના અંતે પ્રમુખ ઉપ પ્રમુખ દ્વારા રાજીનામા અપાયા બાદ આજે યોજાઈ હતી ચૂંટણી.

ભાજપ ની સંપૂર્ણ બહુમતી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો વિવાદ સભ્યો માં અસંતોષ જોતા પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ એ આપ્યા હતા રાજીનામા.

હવે બોટાદ ની જનતા ના અટકી અધ્ધર તાલ ચડેલા વિકાસ ના કામોને વેગ મળશે કે કેમ તે આગામી સમય જ બતાવશે.

હવે નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો ને ઘણા સમયથી અટકેલા કામો તેમજ પ્રશ્નો ને નિરાકરણ લાવવાનું કામ બનશે ચેલેન્જ રૂપ.

બાઈટ :- એમ આર વસાવા - ચૂંટણી અધિકારી - પ્રાંત અધિકારી બોટાદ.

બાઈટ :- જેસિંગભાઈ ગાંડાભાઈ લકૂમ - નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ બોટાદ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.