ETV Bharat / state

બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પર - botad letest news

બોટાદઃ શિક્ષકો ઉતર્યા હડતાલ પર તેઓની વિવિધ માંગણીઓ છે. તેઓને જૂના પેન્શનમાં લેવા તેમજ CCC પરીક્ષા પાસ કરેલી હોય ત્યારથી સિનિયોરીટી ગણવાની માગ કરી છે.

etv bharat
બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પર
author img

By

Published : Dec 21, 2019, 10:49 PM IST

પગાર યથાવત રાખવો જે વિવિધ માંગણીઓને લઈને બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો બોટાદ તાલુકા પંચાયત કચેરીમાં એક દિવસની ઉપવાસ આંદોલન પર ઉતરેલ હતા. વધુમાં પ્રાથમિક શિક્ષક સંઘના બોટાદ જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવે છે, કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવેતો વધુ આંદોલન કરવામાં આવશે.

બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પર

પગાર યથાવત રાખવો જે વિવિધ માંગણીઓને લઈને બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો બોટાદ તાલુકા પંચાયત કચેરીમાં એક દિવસની ઉપવાસ આંદોલન પર ઉતરેલ હતા. વધુમાં પ્રાથમિક શિક્ષક સંઘના બોટાદ જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવે છે, કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવેતો વધુ આંદોલન કરવામાં આવશે.

બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પર
Intro:બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પરBody:તેઓની વિવિધ માગણીઓને લઈને ઉતર્યા હડતાળ પરConclusion:અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ ના નેજા હેઠળ બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા એક દિવસની હડતાલ પર તેઓની મુખ્યત્વે માગણી છે કે તેઓને જુના પેન્શનમાં લેવા ,તેમજ ccc પરીક્ષા પાસ કરેલી હોય ત્યારથી સિનિયોરીટી ગણવી, તેમજ સાતમા પગાર પંચનો લાભ આપવો તેમજ વિદ્યા સહાયકોનો જે મુળ પગાર છે તેમાં ઘટાડો કરવામાં આવેલ છે તે પગાર યથાવત રાખવો જે વિવિધ માંગણીઓને લઈને આજરોજ બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો બોટાદ તાલુકા પંચાયત કચેરીમાં એક દિવસની ઉપવાસ આંદોલન પર ઉતરેલ હતા
વધુમાં પ્રાથમિક શિક્ષક સંઘના બોટાદ જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવે છે કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો વધુ આંદોલન કરવામાં આવશે

બાઈટ ૧: મોહબ્બત સિંહ ચાવડા
પ્રમુખ બોટાદ જિલ્લા
પ્રાથમિક શિક્ષણ સંઘ

૨: પ્રવીણ ભાઈ મકવાણા
પ્રાથમિક શિક્ષણ સંઘ
કારોબારી સભ્ય
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.