ETV Bharat / state

ભાવનગરવાસીઓની ETV ભારત સંગ ઉત્તરાયણ.. - uttrayan celebration in bhavnagar

ભાવનગર: 14મી જાન્યુઆરીની પતંગ રસિયાઓ એક વર્ષની રાહ બાદ આજે એટલે કે ઉતરાયણ પર્વના દિવસે પતંગ દિવસભર ઉડાડીને આનંદ લેતા હોય છે, ત્યારે ઉત્તરાયણના દિવસે પવનદેવની કૃપા હોવાથી સવારથી પતંગ રસિયાઓ ધાબા પર ચડી ગયા હતા તો કેટલાક લોકોએ Etv ભારતના પતંગ સાથે ઉત્તરાયણનો પ્રારંભ કર્યો હતો.

ભાવનગરવાસીઓએ કર્યો Etv ભારત સંગ ઉત્તરાયણનો પ્રારંભ
ભાવનગરવાસીઓએ કર્યો Etv ભારત સંગ ઉત્તરાયણનો પ્રારંભ
author img

By

Published : Jan 14, 2020, 1:02 PM IST

આખું વર્ષ રાહ જોઇને પતંગની મજા લૂંટનારા આજે ભાવનગરમાં સૂરજ ઉગતા પહેલા ધાબા પર ચડી ગયા હતા. ભાવનગરમાં વહેલી સવારથી પતંગ ઉડાડવા માટે પવનદેવની પતંગ રસિયાઓ પર કૃપા હોઈ તેમ લાગતું હતું. નાના-મોટા દરેક પતંગ રસિકો સવારથી ધાબા પર ચીક્કી, મમરાના લાડુ, શેરડી સાથે ધાબા પર આરોગતા આરોગતા આનંદ લીધો હતો.

ભાવનગરવાસીઓની ETV ભારત સંગ ઉત્તરાયણ ઉજવી

Intro:સવારથી પવન હોવાથી ભાવેણાવાસીઓ ધાબા પર : ઇટીવી ભારતના પતંગ સંગ ઉત્તરાયણનો પતંગ રસિકોનો પ્રારંભ

Body:ભાવનગરમાં વહેલી સવારથી પવનદેવની કૃપા હોવાથી પતંગ રસિયાઓ ધાબા પર ચડી ગયા હતા.કાપ્યો છે ના ગુંજ સાથે આકાશ ગુંજી ઉઠ્યું હતું.પતિવાર સાથે લોકોએ ધાબા પર ઉત્તરાયણની મજા લૂંટી હતી. ઇટીવી ભારતના પતંગ સઁગ કેટલાક પતંગ રસિકોએ પ્રારંભ કર્યો હતો.

Conclusion:Ready to upload story

એન્કર - 14 મી જાન્યુઆરીની પતંગ રસિયાઓ એક વર્ષની રાહ બાદ આજે એટલે કે ઉતરાયણ પર્વના દિવસે પતંગ દિવસ ભર ઉડાડીને આનંદ લેતા હોય છે ત્યારે આજે 14 જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસે પવનદેવની કૃપા હોવાથી સવારથી પતંગ રસિયાઓ ધાબા પર ચડી ગયા હતા તો કેટલાક લોકોએ ઇટીવી ભારતના પતંગ સાથે ઉત્તરાયણનો પ્રારંભ કર્યો હતો.

વિઓ- 1- આખું વર્ષ રાહ જોઇને પતંગની માજા લૂંટનારા આજે ભાવનગરમાં સૂરજ ઉગતા પહેલા ધાબા પર ચડી ગયા હતા. ભાવનગરમાં વહેલી સવારથી પતંગ ઉડાડવા માટે પવનદેવની પતંગ રસિયાઓ પર કૃપા હોઈ તેમ લાગતું હતું. નાના મોટા દરેક પતંગ રસિકો સવારથી ધાબા પર ચીક્કી, મમરાના લાડુ, શેરડી સાથે ધાબા પર આરોગતા આરોગતા આનંદ લીધો હતો.

વોકથરુ...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.