ETV Bharat / state

કોમન સિવિલ કોડ રાજ્ય સરકારનો અધિકાર જ નથી : શક્તિસિંહ ગોહિલ

ભાવનગરમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ ભાજપ (Shaktisinh Gohil attacked BJP) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શું તમે આદિવાસીઓને મળેલા વિશેષ અધિકાર છીનવી લેવા માંગો છે સિવિલ કોડ લાવીને ? (Uniform Civil Code in Gujarat)

કોમન સિવિલ કોડ રાજ્ય સરકારનો અધિકાર જ નથી : શક્તિસિંહ ગોહિલ
કોમન સિવિલ કોડ રાજ્ય સરકારનો અધિકાર જ નથી : શક્તિસિંહ ગોહિલ
author img

By

Published : Oct 31, 2022, 11:38 AM IST

ભાવનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ (Shaktisinh Gohil attacked BJP) ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ ETV BHARAT સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને વાત કરી હતી. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મોંઘવારી,બેરોજગારી જેવા મુદ્દા પર પોતાનો મત રજુ કરતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે સિવિલકોડ મુદ્દે પણ વાત કરી હતી.(Uniform Civil Code in Gujarat)

શક્તિસિંહ ગોહિલની ETV BHARAT સાથે ખાસ વાતચીત : ચૂંટણી અને સિવિલ કોડ મુદ્દે બોલ્યા

સવાલ ગુજરાતમાં ચૂંટણી જે દિશામાં જઈ રહી છે કેવી રીતે જુઓ છે તેને ?

જવાબ લોકો ગુજરાતમાં પરેશાન થઈ ગયા છે. પહેલા કહેતા હતા અમારી દિલ્હીમાં સરકાર નથી હવે બંને જગ્યાએ સરકાર છે. લોકોની સમસ્યાઓનો ઢગલો થઈ ગયો છે. વડાપ્રધાન પોતાના પદની ગરીમાને શોભે નહિ તેમ મનફાવે તેમ જ્યાં ત્યાં ફરીને બોલી રહ્યા છે. ગુજરાતમાં કેટલા દિવસો વિતાવી રહ્યા છે. હિમાચલ સાથે ગુજરાતની ચૂંટણી જાહેર (Congress leader Shaktisinh Gohil) થઈ જવી જોઈતી હતી. પણ ના થવા દીધી. હું ઇલેક્શન કમિશન પર કંઈ બોલીશ નહિ પણ વિચારવા જેવું છે. ક્યાંક મોડું કરીને સરકારના પૈસે ચૂંટણીના કામો થતા રહે. (Congress on the Civil Code)

સવાલ ખેડૂતોનું પેકેજ આપ્યું હવે સિવિલ યુનિફોર્મ કોડ લાવવામાં આવ્યો કેવી રીતે જુઓ છો ?

જવાબ ઇફેક્ટ જીરો થશે પોલિટિકલ કિમી હથકંડા છે. ભાજપ બોખલાઈ ગઈ છે, ગુજરાતના લોકો સાચા મુદ્દા રોજગારી, મોંઘવારી છે. ભ્રષ્ટાચાર વધ્યો છે. વિકાસના નામે માત્ર નિશ્ચિત કેટલાક લોકોનો વિકાસ થયો છે. જ્યાં નોકરીઓ મળે છે ત્યાં પેપર લીક થાય છે અને ભાજપના લોકો મળેલા હોય છે. આ બધા સાચા મુદ્દાઓ છે. કોમન સિવિલ કોડ રાજ્ય સરકારનો અધિકાર (uniform civil code meaning) જ નથી. કોઈ મતલબ જ નથી. 2018માં ભાજપની જ સરકાર હતી, ત્યારે પણ કેન્દ્ર લો કમિશન બોર્ડ ના મંજુર કર્યું હતું. શું તમે આદિવાસીઓને મળેલા વિશેષ અધિકાર છીનવી લેવા માંગો છે સિવિલ કોડ લાવીને ? (Gujarat Assembly Elections)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.